Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ હરિગીત. સુખ સકળ શીવ કરનાર જિનવર સાર કરશે માહરી, વિનતી સ્વીકારી આપ જ્ઞાન કટારી તિક્ષણુતા ભરી; સુવિશુદ્ધ છે નિકલંક અતિ ઉજવળ સ્વભાવિક ગુણ થકી, કરૂ'સ્મર પ્રમુખ અતર અરિના નાશ નિમિષ વિષે નકી. ગીતા. જય જય જય અહિ'તા, અગણિત ગુણુભ'ડાર હૃદય વસશે, ભાવક હુણી ભાવે, મુજ સત્ ચિત આનંદે ઉલ્લુસશા, શ્રી કપૂરવિજયજી જૈન લાઇબ્રેરી, માણસા, જે સે ગિવ હેવ ૧૪ ૧૫ For Private And Personal Use Only 3 नवं वर्ष. પરમ કલ્યાણને પ્રાપ્ત થયેલા પરમાત્માની પરીપૂર્ણ પ્રેમસૃષ્ટિથી મારી ય ૨૫ વર્ષ પ્રમાણુ પૂર્ણતાને પામી છે. હું એક જ્યુબીલીની હકદાર થઇ હતી તે હવે ખીજી જ્યુબીલીની હુદાર થવાની સ્થિતિમાં પ્રવેશ કરૂં છું. ગતવર્ષે મને અનેક પ્રકા૨ લાભદાયી નીવડયુ છે, જોકે તેની અંદર વિષમ કાળના વિષમ વર્તન અનુસાર કેટલીક હાનિ પણ મારે ભેળવવી પડી છે. પરંતુ કાળની ગતિ દુતિક્રમ હોવાથી ગતું ન શોવામિ એ પ્રાજ્ઞ વચનાનુસાર આ માંગલિકય પ્રસંગમાં હું તે હકીકતનું તે વિસ્મરણુ કરી પરમાત્માની કૃપાને સ્મરણમાં લાવી મારી કુરજ ખાવવા ઉઘુક્ત થાઉં છું. મારૂં આયુષ્ય અને તે સાથે મારૂં કદ તેમજ મારી ત‘દુરસ્તી વૃદ્ધિ પામતી જોઈ મારા ઉત્પાદકે, મારા પાષકેા, મારા વાંચકે તેમજ મારા હિતેચ્છુ વધારે હુ ર્ષિત થતા જાય છે. ગતવમાં મેં મારી ફરજ યથાશક્તિ ખજાવી છે. તેનુ સર્ટફીકેટ હું પાતેજ પોતાને આપુ' તે કિંમતવાળું નથી, પર`તુ આ નીચે મારી ગતવર્ષની કારકિર્દીનું કરેલુ` સ્પષ્ટીકરણુ અન્ય સુજ્ઞાને તેવું સર્ટીફીકેટ આપવા ઉત્તેજિત કરશે એવી હું આશા રાખુ’ છું. ગત વર્ષમાં મારા 'ગીભૂત ૫૩ વિષયો પૃથક પૃથક્ લેખકેાથી લખાયેલા આપવામાં આવ્યા છે. તેની અદર ૯ લેખા પદ્યમ ધ છે જે ખાસ ઉપદેશ આપનારા છે. ૧૧ લેખા વમાન સમાચારને અનુસરતા છે, તેની અંદર એ' ન્યુસ્પેપરની જ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40