________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા-દલ ત્યાગ.
૨૫
તે કાણુછું એ હું જાણુ છું એ વાતથી મને વધારે આન ંદ થાય છે, સ્તુતિ મેળવીને ખરાબ કામ કરૂં તેના કરતાં સ્તુતિ મેળવ્યા વગર હુ‘ સારી રીતે લાયક થાઉં તે વધા રે પસંદ કરવા ચાગ્ય છે.” આ ટુકી હકીકતથી ભનુ સ્વરૂપ ખરાખર લક્ષ્યમાં આ વી જાય તેમ છે. દુનિયાના ઘણા માણસો આ ભવમાંજ પરિપૂર્ણતા સમજે છે; અને તેટલુ' ખાઇ પી લેવુ' અને એશઆરામ ભાગવવા એજ આ જીંદગીના મુખ્ય હેતુસમજે છે, કારણ તેઓના મન્તવ્ય પ્રમાણે આ ભવના હિસાબ આગળ ચાલવાના નથી, અત્રેજ બંધ થવાના છે એમ તેએ સમજે છે, આવી ખાટી માન્યતાથો તે ખી જાં અનેક નીતિ અને ધર્મવિરૂદ્ધ પાપાચરણા સેવે છે; તેમને અત્ર અપ્રસ્તુત ગણીએ પણ એક પાપ તે આપણા પ્રસ્તુત વિષય સાથે અતલગના સબધ ધરાવે છે. આ વા પ્રાણીએ ગમે તેટલી મેાટી વાત કરનારા હાય છે છતાં તેઓની સાથે વિશેષ કામ પડતાં જણાઇ આવે છે કે તેએ ન્યાયી અથવા પ્રમાણિક હાવાને દેખાવજ કર રે છે. જે કાઇ રળે છે તે પ્રમાણિકપણાના નામ પરજ રળે છે. લુચ્ચામાં લુચ્ચા વેપા રી હાય તે “ એકજ ભાવ પણ 'તુ' પાટિયું મારી શકે છે અને મારે છે એમ દર રાજ જોઇએ છીએ. આવા બાહ્ય દેખાવને માયા બહુ ઉત્તેજન આપે છે અથવા બાહ્ય દેખાવ એજ માયા છે. આવી માયા કરનારને પરિણામે પણ તેવાંજ ભયંકર આવેછે.
,,
।
"C
તે
માયાનુ' પરિણામ છેવટે કેવુ' ભયકર આવે છે તે પ્રસિદ્ધ હકીકત છે. સિંદૂર પ્રકરના કર્તા કહે છે કે “ જે પ્રાણી માયા કરે છે અને તેમ કરીને અન્યને છેતરે છે વસ્તુતઃ પોતાની જાતને સ્વર્ગના અને મેાક્ષના સુખથી છેતરે છે. તેને પાલિક સુખમાં આસકિત હેાય તે તેની સામે દેવલાકનાં દ્વાર બંધ થઇ જવાથી તે તેને મેળવી શકતા નથી અને તેને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની વાંધા હોય તે મેક્ષમાર્ગથી વિપરીત માર્ગ લેવાથી તે પણ મેળવી શકતો નથી. ” ટુંકમાં આવાં પરિણામને ઉત્પન્ન કરનારી માયા ન કરવી એ ખાસ ઉપદેશ છે.
'
માયાના એહિક અને પારલાકિક પરિણામ આપણે બહુ સારી રીતે જોઇ ગ યા, આ ભવમાં વિશ્વાસના નાશ અને પરભવમાં પાગલિક અને આધ્યાત્મિક સુખ. ના નાશ આ તેનાં પણ પરિણામે છે, અને એ ઉપરાંત આડકતરાં અનેક પરિણામે આવે છે તે જુદાં સમજવાં, હવે માયાના આપણા વ્યવહાર સાથે કેવા સંબંધ છે તે વિચારીએ. જયાં સુધી શુદ્ધ આત્મજ્ઞાનના બેધ થતા નથી, પોલિક ભાવાનુ' સ્વરૂપ સમજાતું નથી, અને ખાસ કરીને કષાયનું' ત્યાજયપણું માનસગેાચર થતું નથી, ત્યાં સુધીતે. આ જીવને વ્યવહાર હુ ઉપરચાટીએ રહ્યું છે, તેની ધન અને માન મેળવવાની અધમ વ્રુત્તિ એટલુ જોર કર્યાં કરે છે કે તેને બીજી ખાખતનું સહુજ જ્ઞાન થયુ' હાય તાપણું તે તણાઈ જાય છે. બાહ્ય દેખાવ કરવાની વૃત્તિના અનુભવ
For Private And Personal Use Only