________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા દંભ યાગ.
૨૭
છે તેવી રીતે રાજયદ્વારી સ્થિતિમાં પણુ તેમજ અને છે, આ ઉપરાંત કમનશીબે ધ ના વિષયમાં પણ માયા બહુ મોટો ભાગ ભજવે છે. ધર્મિષ્ટ હાવા કરતાં ધર્મિષ્ટ હાવાના દેખાવ કરવાની વૃત્તિ અહુ રહે છે. સાધારણુ જ્ઞાનવાળા માણસ પણુ અધ્યાત્મની વાત કરવા મડી જશે, અધ્યાત્મની વાત કરવી એ જરા પણ ખરાબ નથી, પણ અધ્યાત્મી હૈવાના દેખાવ કરવા એ બે રીતે દોષપાત્ર છે. ગુણુની ગુણ તરીકે એળખાણુ થતી નથી, અને ગુણુપ્રાપ્તિ પણ થતી નથી. આવા શુષ્ક અધ્યા સ્રીએના મુખના રંગ કે શરીરના હાવભાવ જોયા હૈાય તે એમ લાગે કે જાણે આ પ્રાણી મહા વૈરાગી છે અને અત્રેથી ઉઠતા પણ નહિં હાય, પણ તેની સાથેજ એ આવા જીવાને ખાનગી વ્યવહાર તપાસ્યા હાય તો કોઇ પણ પ્રકારની ન્ય વસ્થાની ગેરહાજરી . અને નીતિનિયમને જલાંજલિ અપાયલી જણાશે. આવા કઇ કારણથીજ ‘ભગત’ શબ્દ લેાકેામાં ખરાબ અર્થમાં વપરાય છે એમ લાગેછે. તેાલામાં ખેટા તાલા હાય તે ‘ભગત' કહેવાય છે, રૂપિયામાં ખાટા રૂપિયા ડાય તે ‘ભગત રૂપિયા’ કહેવાય છે, અને ઘણુ' ખરૂ' મનુષ્યમાં પણ બાહ્ય ક્રિયા કરનાર પણ વ્યવહારમાં ગોટા વાળવાવાળાને ભગત કહેવામાં આવે છે. આ સર્વના હેતુ માત્ર એકજ છે કે પાતાની ખાસ અગત્યની ખબતમાં આ જીવ હજી મનાવી લેવા માટે કામ કરે છે, પણ વસ્તુતઃ તેને રૂચિ થઇ નથી. ‘આજે એ સામાયક કર્યા, પાસહુ કર્યાં, છઠ્ઠુ કર્યાં, ખધે દેરે દર્શન કર્યા' એવી એવી વાતથીજ જીવને સંતાય થાય છે, પશુ ખરી રીતે શું કર્યું ? શામાટે કર્યું? કેણે કર્યું ? વિગેરે વાતના વિયાર નથી, શેાધ નથી, નિચેાળ નથી. આ સ્થિતિ અથવા આને મળતી સ્થિતિ સર્વત્ર દેખાય છે, ઘણાં કાર્યો માત્ર વદાડી લેવા ખાતર થાય છે; પણ ખરી જરૂર તેને સમય બનાવવાની છે તે ભૂલી જવાય છે.
જાહેર જીંદગીમાં અને ધાર્મિક જીંદગીમાં દંભ કરવાની રહેલી વૃત્તિને એકદમ દબાવી દેવી જોઇએ. કારણકે એનાથી મહા પાપ થાય છે, અન ́ત ભવભ્રમણ્ રાગ્ય કર્મબંધ થાય છે, અને શાંતિએ. બેસવાના અવસર આવતા નથી. ખાનગી વ્યવહારમાં પ્રશસ્ત બાબતમાં માયા કપટ કરવાથી શ્રી મલ્લિનાથ પ્રભુના જીવને સ્રીવેદના આ ધ થયે એ હકીકત સાધારણ નથી, આવાં કાર્યોની તા આપણે ગણતરી પણ ગશુતા નથી, અને તેને પસાર થઇ જવા દઇએ છીએ, સરળ પ્રકૃતિ રાખવાથી માન. સિક ક્ષેાભ ખીલકુલ થતો નથી અને નવા નવા પ્રપંચ રચવા પડતા નથી. સરલ પ્રકૃતિવાળા માણુસ ઉપર સવ વિશ્વાસ રાખે છે અને તેની સાથે કામ પાડતાં કાઇ પ્રકારના આંચકા ખાતા નથી. ટુંકી જીંદગીના હદવાળા સમયમાં અનેક પ્રકારનાં તફાના કરી મૂકી નિર'તર ઉપાધિમાં રહેવુ. એ સુજ્ઞ માણુસ દિ પણ પસંદ કરે
For Private And Personal Use Only