Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન અને પ્રકાશ તેવું નથી. સરળ પ્રકૃતિવાળાને સંસારસમુદ્ર તરે પણ સરળ થઈ જાય છે, તેથી વિચારવાનને સરલ થવાની અભ્યર્થના કરી અત્ર વિરમીએ છીએ. મિકિતક. - - ses ---— नवाणु यात्रानो अनुभव. શ્રી સિદ્ધાચળ મહાતીર્થ કે જેનું મહત્ય અનેક શામાં વર્ણવેલું છે તે તીર્થની યાત્રાના લાભ પૂર્વ પુણ્યના પૂર્ણ ઉદય શિવાય મળી શકતું નથી. આ તીર્થના મહા સંબંધી ગ્રંથનું અવલોકન કરતાં મુખ્ય ગ્રંથ શ્રી ધનેશ્વર સૂરિ વિરચિત શત્રુંજય મહાતમ્ય દષ્ટિગોચર થાય છે. આ ગ્રંથ સંસ્કૃત પદ્યબંધ દશ હજાર દિલોક પ્રમાણ છે. તેનું ભાષાંતર આ સભા તરફથી જ બહાર પાડવામાં આવ્યું છે. તેના પ્રારંભમાં એ ગ્રંથની ઉત્પત્તિને અંગે લખે છે કે – પૂર્વે શ્રી યુગાદિ પ્રભુના આદેશથી પુંડરિક ગણધરે વિશ્વના હિતને માટે દેવતાઓએ પૂજેલું, સર્વ તત્વ સહિત અને અનેક આશ્ચર્ય યુક્ત એવું શવું. જયનું મહમ્ય સવાલક્ષ કલેકના પ્રમાણુવાળું કરેલું હતું તે પછી મહાવીર સ્વામીના આદેશથી સુધર્મા ગણધરે મનુષ્યને ટુંકા આયુષ્યવાળા જાણીને તેને માંથી સંક્ષેપ કરી વીશ હજાર શ્લોકના પ્રમાણવાળું કર્યું. તે પછી શત્રુંજયને ઉદ્ધાર કરનાર અને અઢાર રાજાઓના નિયંતા રાષ્ટ્રપતિ મહારાજા શિલાદિત્યના આગ્રહથી સ્યાદ્વાદના વાદથી બાધ લોકોના મદને ગળત કરનાર, સર્વાગ - ગમાં નિપુણ, ભેગને વિસ્તાર છતાં તેમાં નિઃપૃહ, નાના પ્રકારની લબ્ધિવાળા, રાજગજા મંડન રૂપ, સચારિત્રથી પવિત્ર અંગવાળા, વૈરાગ્ય રસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવિણ એવા મહાત્મા શ્રી ધનેશ્વર સરિએ તેમાંથી સાર લઈ તેના પ્રતિવનિરૂપ સુખે બોધ કરનારૂ આ શ્રી શકુંજયનું મહાભ્ય વલ્લભીપુરમાં ચેલું છે. ” આ ગ્રંથ વિક્રમ સંવત ૪૭૭ માં થયેલા શિલાદિત્ય રાજાના ઉપદેશક શ્રી ધનેશ્વર સૂરિએ રચેલો હોવાથી ઘણા પ્રાચીન છે, પરંતુ તેથી પણ પ્રાચીન છે કે. ૯૫ છપાઈને બહાર પડેલા છે. એક કપ શત્રુંજય લઘુકાર નામે માગધી ૨૫ ગાથાઓને છે. તેના પ્રારંભની ગાથામાં કહે છે કે “ શ્રી મત્તા કેવળીએ નારદ મુનિની પાસે શ્રી શત્રું ૧ જુઓ શગંજય મહાગ્ય ભાષાંતર પૃષ્ઠ ૫૧૧, ૨ ૩ પ્રકરમાલા પણ ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40