________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જે ધર્મપ્રકાશ. એ સંબંધમાં તે પ્રભુની આજ્ઞા એકાંતે છે, એમાં કોઈ બે મત કે યાદ્વાદ જેવું નથી, તેજ વાત વધારે સ્પષ્ટ રીતે અધ્યાત્મ સારમાં તેઓશ્રીએ કહી છે. '
जैन नुमतं किंचिन्निपि वा न सर्वथा
ઈ નામ મેનેચેviફા પરમેશ્વરી . “તીર્થકર મહારાજે કઈપણ બાબતમાં એકાંત આશા નથી કરી, તેમજ એકાંત નિષેધ કર્યો નથી; પણ જે કાર્ય કરવું તે કપટરહિતપણે કરવું એવી પરમેશ્વરની આ સા છે.” ગમે તેવા સંગમાં કપટ તે નજ કરવું, કપટયુક્ત વર્તન તેનજે કરવું એ સિદ્ધ આજ્ઞા છે. વિધિનિષેધ એકાંતે ન હેવાને બહુ અગત્યને વિષય છે, જેનાપર માટે લેખ થઈ શકે, જે અત્રે પ્રસ્તુત છે, પણ તે વિધિનિષેધને લગતા કઈ પણ કાર્યમાં દંભ ન રાખવે એ સિદ્ધ આજ્ઞા મનન કરવા ગ્ય છે. આવી રીતે બેટ દેખાવ કરવાની શાસ્ત્રકાર સ્પષ્ટ ના પાડે છે, તેમજ તે દેખાવ કરનારને તેના ખરા સ્વરૂપમાં જાણ્યા પછી તેને વિશેષ ઉ. તેજન આપવાની પણ ના પાડે છે. આ હકીકતનું રહસ્ય યથાસ્થિત સમજાયું હોય તે યતિ, શ્રીપજે કે ગરજીઓએ છેલ્લા બે ત્રણ સિકામાં જે ગેટ વાળ્યા છે અને તેને દષ્ટિરાગીઓએ જે ઉત્તેજન આપ્યું છે તે પ્રમાણે બનવાને સંભવ રહેત નહિ જિન જેવા શુદ્ધ માર્ગમાં જે ખેદકારક પરિસ્થિતિ ચાલુ રહી શકી છે તે પર સહદય જને અશ્રુ પાડે છે. કમનશીબે સંવેગ પક્ષમાં આ સ્થિતિ હાલમાં જરા જરા દાખલ થવા પામી છે. અગાઉ પણ તેવી સ્થિતિ હતી, પણ તેને ઉત્તેજન નહોતું. હાલ દાંભિક વર્તનવાળાને ઉત્તેજન મળે છે એમાં એકદમ સુધારો થવાની જરૂર છે, નહિત થોડા કાળમાં ફરીને કિયા ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવી જશે. આ ઉપર ઉપરથી સામાન્ય લાગતી પણ બહુ અગત્યની બાબતમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
વ્રતના સંબંધમાં પ્રશસ્ય માયા પણ થાય છે. અપ્રશસ્ય માયા સાથે સરખાવતાં તે ખરાબ નથી, પણ સારી છે; છતાં પણ માયા તરીકે તેને પણ ત્યાગ કરવા જેવું છે. પિતે વ્રત કરે તે પિતાની સરખા-સાથેના મિત્રોથી ગુપ્તપણે વધારે કરે વિગેરે એના પ્રકાર છે. આ પ્રકાર પ્રશસ્ત એટલા માટે ગણાય છે કે એમાં બીજાને નુકશાન કરવાની નીચ વૃત્તિ રહેતી નથી, પણ બીજા કરતાં વધારે લાભ મેળવી જવાની ઈચ્છા રહે છે. આ પ્રકાર પણ પસંદ કરવા લાયક એટલા માટે ગ.
તે નથી કે એમાં પણ સરલતા ઓછી છે, અને સરલતા વગરના કાર્યમાં જે મૃ દતા આવવી જોઈએ તે આવી શકતી નથી. શ્રી મલ્લીનાથ ભગવાને તેના આગલા ભવમાં પિતાના મિત્રોથી વિશેષ તપ ખોટા બહાના ધી શેાધીને કર્યો. જોકે
For Private And Personal Use Only