________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા-દંભ ત્યાગ ગ્રંથમાં કહે છે કે “પચ મહાવ્રત રૂપ મૂળ ગુણે અને ચરણસિત્તરી કરશુરિતત્તરી પ્રમુખ ઉત્તર ગુણો ધારણ કરવાને જે પ્રાણ સમર્થ ન હોય તે તેને શ્રાવકનાં બાર વ્રત પાળવા યુક્ત છે, પણ કપટ ચારિત્રનું જીવન ધારણ કરવું તેને ઉચિત નથી. પિતાથી વ્રતને ભાર ઉપાડી શકાતું નથી, એવું જાણતાં છતાં પહ, કપટભાવથી જે પિતાના આત્મામાં યતિત્વ હોવાનું જણાવે છે તેવા બાહ્ય વેશધારીનું નામ લેતાં પણ પાપ લાગે છે.” “આ પ્રાણી જે રાગને લઈને વતને મૂકી શકે નહિ તે પછી છેવટે તેણે સંવિજ્ઞ પક્ષ આદર.” આ ત્રણ લેકમાં બહુ અગ યની વાત કહી છે, અને તે જેમ સાધુઓને લાગુ પડે છે, તેમજ કઈ પણ વ્યક્તિ ને જે સંગમાં તે મૂકાએલો હોય તેમાં લાગુ પડે છે. બાહ્ય દેખાવ કરનારને ઉતેજન આપવાની વૃત્તિ કેટલીકવાર માનસિક હિંમતને અભાવે અને કેટલીકવાર દષ્ટિરાગને લીધે થાય છે. શાસ્ત્રકાર મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે આવા દાંઢિ તેક વર્તનવાળાને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન આપવું એ મહાપાપનું કારણ છે. તેણે પોતે પિતાનું દાંભિક વર્તન ચાલુ રાખવું એ તેને પિતાને અધઃપાત કરાવનારૂં છે. આવી રીતે દાંભિક જીવનવા પ્રાણ પિતે અને તેને તે જાણવા પછી પાણે તેના સંબંધમાં આવી તેને ઉત્તેજન આપનાર પ્રાણી પણ મંદ દશાને પામતા જાય છે. પિતાથી જે ઉત્તમ સ્થિતિ અનુસાર વર્તન થઈ શકતું હોય તે જરા નીચી સ્થિતિમાં દેખાવ આપી સારું વર્તન કરવું,પણુદાંભિક ભાવ રાખી ખેટા માનપ્રતિષ્ઠા મેળવવાં રૂચિ રાખવી નહિ. વિજ્ઞ પક્ષ આદરવાની જે સૂચના સાધુને કરી છે તે પણ વચલે રસ્તો કાઢવા જેવી છે. સંયમ ઉપરના રાગને લીધે વેશને ત્યાગ થઈ શકતે ન હોય ત્યારે સાધુની સેવા કરનાર આ સવિજ્ઞ પક્ષ આદર. આ પક્ષ હાલ વિદ્યમાન છે કે નહિ એ જાણવામાં નથી, પણ શાસકારે આ પક્ષની વિધિ બતાવી છે. આ પક્ષ શુદ્ધ સાધુ અને શ્રાવકની વચ્ચેની સ્થિતિ પર આવે છે. ગમે તેમ થાય તે પણ ખેટે દેખાવ કરવાની તે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. ઉપાધ્યાયજી મહારાજ બે જશેપર તે સંબંધમાં પણ કહે છે. પ્રથમ તે માયાની સઝાયમાં તેઓ કહે છે કે
વિધિ નિષેધ નવિ ઉપદીશે, સુણે સંતાજી, એકાંતે ભગવંત, ગુણવંતા; કારણે નિષ્કપટી હેવું, સુણે સંતાજી,
એ આણુ છે તંત, ગુણવંતાજી. જેનશાસ્ત્ર સ્યાદ્વાદ હેવાથી અમુક બાબતમાં તમારે આમજ કરવું અને અને મુક બાબતમાં તમારે આમ નજ કરવું એ એકાંત આદેશ તેમાં કોઈપણ જગાએ નથી, પણ કપટ કરવાનું કારણ પ્રાપ્ત થાય ત્યારે તે કપટ નજ કરવું–નિષ્કપટી રહેવું
For Private And Personal Use Only