________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
જૈન ધર્મ પ્રકાશ
ખ્યાલ સામાન્ય શબ્દોમાં આવવા મુકેલ છે. એના સહુજ ખ્યાલ કરવાની કલ્પના માત્રજ પ્રાપ્ત થઇ છે. આપણે મિષ્ટ પદાર્થ ખાઇએ, રતિ આનંદ કરીએ કે ખીજે કોઇ પણ ઇંદ્રિયના ભાગ ભોગવીએ તે વખતે માત્ર ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે, એમાં વાસ્તવિક સુખ કાંઈ નથી. એના કરતાં કાઇ નવીન પુસ્તક વાંચતાં વાંચતાં નવન અપૂર્વ વાત સત્ય જાણવામાં આવતાં જે માનસિક સતાષ થાય છે તે ઘણુા કાળ પહોંચે તેવા હોય છે. આ અધ્યાત્મ સુખની વાનકી છે, એવા પિરપૂર્ણ સતાષ અધ્યાત્મ સુખમાં નિરંતર રહે છે. આવું મહાન સુખ 'ભીને કયાંથી હોય? જયાં વ્યવહારની હડીલાઇ, કુટીલ નીતિએ અને દગાની બાજીએ મ`ડાણી હાય ત્યાં આત્માનુભવ કરાવનાર અધ્યાત્મસુખ અને પ્રાપ્તવ્ય માક્ષસુખની ગંધ સરખી પણ કયાંથી હોય? એટલા માટે ઉપાધ્યાયજી કહે છે કે “વહાણુમાં છિદ્રના અશ હાય તેપણુ તે વહાણુ સમુદ્ર તરવાને માટે અયોગ્ય ગણવામાં આવે છે, તેવીજ રીતે અધ્યાત્મમાં જે પ્રાણીઓનુ’ ચિત્ત લાગી ગયુ' છે તેણે જરા પણ દ‘ભ કરવા ઉચિત નથી.’” અને આવે! પ્રાણી દંભ કરે તેા તે દ'ભ વહુાણમાં છિદ્રનું કામ કરીને તેને રા’સારસમુદ્ર તરવા માટે નાલાયક બનાવી મૂકે છે.
આવીજ રીતે ઈંભથી અમુક ત્રત લઇ ખોટા દેખાવ કરે, એકાંતમાં હીન આચરણુ સેવે, સેવવાની રૂચિ કરે અથવા ઇચ્છા કરે તો તે પ્રાણી કોઇ પણ પ્રકારના લાભ મેળવી શકતો નથી, કદાચ તેના દાંભિક ભાવ ઉઘાડા ન પડે ત્યાંસુધી તેને પૂજા પ્રતિષ્ઠાપ્તિ મળે છે, પણ તેવા પુજાપ્રતિષ્ઠાદિ તે ખાટા છે. તેની કિંમત આપણે અગાઉ જોઇ ગયા છીએ, અને વળી ઉઘાડા પડતી વખતે તે જીવના અધઃપાત પણ એવે સખત થાય છે કે વાસ્તવિક રીતે ખાટું પણ માની લીધેલું સુખ તેને થયુ હતું. તેના કરતાં હજારગણુ દુઃખ તેને થાય છે. આવા દાંભિક વનથી કોઇ દિવસ સસારને છેડે આવવાના નથી, અને કાઇના સંબંધમાં અત્યાર સુધી આવ્યે પણ નથી. વ્રતાદિક મડ઼ાન આત્મલાભ કરનાર વિષયામાં પણ જીવને કે ટલી મલીન ખુદ્ધિ થાય છે તેનુ' આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે, ત્રતાહિકમાં દ’ભ એ પ્રકારનું !! થાય છે. એક વ્રત લીધુ' ન હોય અને પળાતુ ન હોય છતાં પોતે મતધારી છે છે !મ મતાવવાની ઇચ્છા અને બીજું ગુપ્તપણે અધિક વ્રત કરવા તે. પ્રથમના વિષય - તદ્દન અધમ છે. એવી રીતે ધારણ કરેલાં તેથી જો કોઇ સ'સારને છેડા પ્રાપ્ત કર ! ઈચ્છા રાખતા હોય તે તેની માટી ભૂલ થાય છે. અલ’કારિક ભાષામાં કહીએ તે તે લોહાના વહાણુથી સ'સારસમુદ્રના પાર પામવા ઇચ્છા રાખે છે, જે અશક્ય ખતે મૂર્ખાઈ ભરેલ છે. જે ધેડું' માન અલ્પ સમય સુધી તે પણ અંતે અપમાન, તિરસ્કાર અને ધિક્કારના રૂપમાં
બાહ્ય દેખ'વથી મળે છે
જ મનાવતાં ઉપાધ્યાયજ તેજ અધ્યાત્મસાર
For Private And Personal Use Only