________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસ!રત્ર વિવરણ.
T
માથે સમજી ગ્રાહ્ય ભાગને અહ્રણ કરે છે તે આત્મકલ્યાણુ મેળવવાને ભાગ્યશાળી થાય છે.
श्री ज्ञानसार सूत्र विवरण.
જૈન તત્ત્વ જ્ઞાન (Jain playlosophy ). इंद्रिय पराजयाष्टक. (७)
( લેખક સન્મિત્ર કપૂરવિજયજી ),
શમાષ્ટકમાં જેશમરસનુ સુખ વણૅન્યુ' તે સુખ અતીન્દ્રિય એટલે ઇદ્રિયાતીત-ઈંદ્રિયવડે ન પ્રાપ્ત થઇ શકે તેવુ' અર્થાત્ સહજ સ્વભાવિક સુખ છે. એવુ સહજ સુખ ઇંદ્રિયજન્ય સુખથી વિરક્ત થયેલા ઉદાસીન પુરૂષાજ વેઢી શકે છે. એટલા માટે ઇન્દ્રિયાનુ... દમન કરવાની જરૂર છે. ઇંદ્રિયાનુ દમન કરવાથી આત્માને કેવા અપૂર્વ લાભ મળે છે અને તેને વશ બની કૃત્યાકૃત્યને વિવેક ભૂલી જવાથી કેટલી બધી હાનિ થાય છે તે ખાખતનું' નિરૂપણુ આ ઇંદ્રિય પરાજયાષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરેલું છે. તેનું વિવરણ શરૂ કરવા પહેલાં સિંહાવલેાકનથી આપણે પાછલા અષ્ટકેાના પૂર્વાપર સબંધ વિચારી જઈશું'.
આપણે ઉપર જોઇ ગયા તેમ ખરૂ' તાત્વિક સુખ આત્મામાં સહજ સ્વભાવિક શાંતિ પ્રસરવાથી પ્રાપ્ત થાય છે, શમરસનેા આસ્વાદ કરનાર અંતરમાં, જે સુખને અવગાહી શકે છેતેવુ* સુખ ગમે તેવા માહ્ય ઉપચાર, ષટ્સ લેાજન, વિશાળ રાજવૈભવ તેમજ પ્રભૂત ઐશ્વર્ય વડે પ્રાપ્ત થઇ શકતુ જ નથી. ઉલટા તે માહ્ય ઉપચારાક્રિકમાં થતા કર્તૃત્વ અભિમાન અને રસ ઋદ્ધિ કે શાતા ગાવાહિક વિકારેશમ સુખના પ્રતિખંધક થાય છે. તેથીજ પૂર્વે વિશાળ ઐશ્વર્યંયુકત રાજા મહારાજાઓએ તેમજ શ્રેષ્ઠીવરાએ સહજ શાંતિને અનુભવ કરવા માટે રાજ્ય વૈભવ વિગેરે તજી શમરસમાંનિમગ્ન થયેલા સંત પુરૂષોના સમાશ્રય કરેલા છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વદૃષ્ટિવડે કરીનેજ સત્યાસત્યનું હિતાહિતનું કે મૃત્યાકૃત્યનું યથાર્થં ભાન અને શ્રદ્ધાન થઇ શકે છે,તેમજ તેવું ભાન તથા શ્રદ્ધાન ઉત્પન્ન થતાં સત્ય અને હિતકારી મા સ્વકર્ત્તવ્ય સમજીને સેવી શકાય છે, તેમજ અસત્ય અને અહિતકર માર્ગ અકTMન્ય સમજીને ત્યજી શકાય છે; તેથીજ અનુક્રમે નિવૃત્તિપદ પ્રાપ્ત થઈ શકે છે, જ્યાંસુધી મેાહનુ' જોર ઉત્કટ હાય છે ત્યાંસુધી તવમાર્ગ યથાર્થ જાણી કે આદરી શકાતા નથી. પરંતુ જ્યારે મેહનું એર ઘટે છે, અને આત્મા પોતે વિષય કષાયાદિ પ્રમાદ તજી સત્ સમાગમનો લાભ મે ળવે છે, ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં સદ્વિવેકયેાગે પેાતાની અનાદિની ભૂલ
For Private And Personal Use Only