Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જૈન ધર્મ પ્રકાશ. મુનિ પાસે આવી તેને વંદના કરી એલ્યા કે-“હે મહારાજ ! મારે અપરાધ ક્ષમા કરશ. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેનાપર ક્રોધ કરતા નથી.” મુનિ મેલ્યા કે—“ો તું જૈન ધર્મ અંગીકાર કરીશ તે તને આરામ થશે. ” તે સાંભ ળીને મુનિનાં વચનથી રાનએ જૈન ધર્મ અંગીકાર કર્યાં. પછી શ્રીસ’ઘે મેટા ઉત્સ વથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. “શ્રી યશેાભદ્રસૂરિ તથા ખળભદ્ર મુનિ જૈન શાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણુ ધારણ કરીને નિરંતર વંદના કરૂ છુ, અને તેમની સ્તુતિ કરૂ છુ”, આ ટુંકી કથામાં રઠુસ્ય ઘણું સમાવેલું છે. પ્રથમ તો આચાર્ય ભગવત દેહ ઉપર પણ કેવા નિઃસ્પૃહ હતા તે તેમણે ગ્રતુણુ કરેલ યાવજિવિત અષ્ટકવળ આંખિલ સૂચવે છે. ત્યાર પછી દેવે પણ કેવા ગુણાનુરાગી હોય છે તે સૂચે આપેલી અમૂલ્ય વસ્તુએ અને તેણે પોતાના ચૈત્યમાં તેમના ચરણુ થવાની ઇચ્છા કરી તે સૂચવે છે. આચાર્યનું નિઃસ્પૃહપણું અહીં પણ સૂચિત થાય છે. ત્યાર પછી હાલના જીવાનુ` અલ્પસત્વીપણું મંત્રપુસ્તિકા પાછી મોકલવાથી સૂચિત થાય છે. બળભદ્ર મુનિએ કરેલુ' ગુરૂની આજ્ઞાનું ઉલ્લંધન એ અલ્પસવનીજ નિશાની છે. ગુરૂની આજ્ઞાનું ઉદ્ભ’ઘન કરીને મેળવેલી વિદ્યાનું માઠું પરિણામ ખરા બકરીનુ ઉપજવુ` સૂચવે છે, અને ગુરૂએ તેને બતાવેલે રસ્તા ગુરૂમહારાજનું ચારિત્ર ધમૈંના આરાધન પ્રતિ દીર્ઘદૃષ્ટિપણું સૂચવે છે. બળભદ્ર મુનિએ કરેલા તે આજ્ઞાના સ્વીકાર તેમનુ' ભવભીરૂપણું તેમજ ગુરૂમહારાજની આજ્ઞાને આધીનપણું સૂચવે છે. ત્યાર પછી રૈવતાચળના આધાએ કરેલા રાધ કાળની વિષમતા સુચવે છે. અ’બિકાદેવીએ બતાવેલી પેાતાની નિ`ળતા દેવગતિમાં પણ રહેલુ સમવિષમપણુ બતાવે છે. સ‘ધની આજ્ઞાને ખળભદ્રમુનિએ કરેલા સ્વીકાર સધની આજ્ઞાનુ” શિરસાવદ્યપણુ' સૂચવે છે. ખળભદ્રમુનિએ ખતાવેલા ચમત્કાર વિદ્યામ'ત્રની અચિંત્ય શક્તિ સૂચવે છે, તે સાથે સૂર્યદેવે શાસનેાતિ માટે એને ઉપયાગ કરવાનું જે કહેલું તેનુ` પરિણામ બતાવે છે. ખરે વખતે એવા ચમત્કારાની જરૂર પડે છે, તે આ કથાના પ્રાંત ભાગ સૂચવે છે, અને એવા મહા પવિત્ર તીર્થની યાત્રાના સર્વે જૈન બંધુઓને તે વખતે મળેલે અને અત્યારે મળતા લાભ તેનાજ પરિણામ ત રિકે છે,એમ લક્ષમાં આવે છે. સુજ્ઞ જનેએ આ પ્રમાણેના રહસ્યમાંથી ગ્રાહ્યાગ્રાહ્યના વિભાગ પાડી ગ્રાહ્ય ભાગનું ગ્રહણ કરવું ઘટે છે, અને અગ્રાહ્ય ભાગ છેડી દેવા ઘટે છે. કથામાત્ર સાર ગ્રહણ કરવા માટેજ હાય છે; પરંતુ તેના સાર સમજનારા અને તેના ગ્રાહ્ય ભાગને મહેણુ કરનારા બહુ વિરલ હાય છે, જેમ્મે તે પ્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40