________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણું. મુંઝાય છે તેમ તેમ અધિક તૃષ્ણાના બળથી મેહપાસમાં સપડાતું જાય છે, અને જે વિષયસુખને પિતે ક્ષણમાત્ર તજી શકતા નથી તેને મૃત્યુ સમયે સમૂળગું તજી દઈને ચાલતાં અથવા એવીજ કોઈ મહા વિપત્તિમાં તેને ઈચ્છા વિરૂદ્ધ તજતાં જે દુઃખ થાય છે તે સાક્ષાત્ અનુભવ કરનારજ કે સાતિશય જ્ઞાનીજ જાણી શકે છે.”
વિષયવશ અસંતોષી જનેને અહીં જે જે દુઃખ થાય છે તે સર્વે પરભવને વિષે થનારાં મહાદુઃખની વર્ણિકા (વાનકી) સમાનજ સમજવાં. ગમે તે પ્રકારની બેટી વિષયાસક્તિ પ્રાણને જીવના જોખમમાં ઉતારી નાખે છે, શરીરમાં વિવિધ પ્રકારના વ્યાધિઓને પેદા કરે છે, અને સ્વધર્મ કર્મથી ભ્રષ્ટ કરે છે. એમ સમજી સુજ્ઞ જને વિષયલોલુપતા તજવાનેજ પ્રયત્ન કરે છે. ગમે તેવા ઉત્તમ પ્રકારના વિષયભાગ ભગવ્યા છતાંજીવકદાપિ તૃપ્તિ પામતું નથી. તેથી વિવેકપૂર્વક તે તે વિષયેથી વિરમવામાંજ હિત રહેલું છે. “ભેગી પુરૂષે વિષયભેગમાં લપટાય છે પણ અભેગી તેમાં લપટાતા નથી, તેથી અભેગી જને ભવભ્રમણથી છુટી શકે છે.”
| લીલે અને સુકે એવા બે માટીના ગેળા ભીતિ સામાં અફળાવ્યા હોય તે લીલે ગેળે ભીંત સાથે ચૂંટી જાય છે (પણ સુકે ગેળો ભીંત સાથે લગારે ચુંટતે. નથી), એવી રીતે કામલાલસુ એવા દુબુદ્ધિવંત લેકે ભેગમાં લપટાય છે, પરંતુ વિષયવિરક્ત અને તેમાં લગારે લપટાતા નથી.” વિષયભેગને ભેગવતા છતાં તેમાં આસક્તિ નહિ ધરનાર કોઈ વિરલાજ વિવેકી જ હોય છે. સાકરની માખીની પેરે તેવા વિવેકી જને વિષયભેગથી પિતે ધારે તે છુટી શકે છે. વિષયને વિષ. સમાન લેખી તેથી વિરકત–ઉદાસીન થઈ રહેનાર યોગી જનેને તે કાંકરાની માખીની પેરે કોઈપણ વિષયબંધન સંભવતું જ નથી.
મોહવશે વિષયસુખને જ સારભૂત જાણીને તેમાં મુંઝાતા અથવા મુંઝાઈ રહેલા ભેગી જને ભ્રમર જેમ કમળમાં મુંઝાઈ મરે છે અથવા મધમાખ જેમ મધમાં રસલપટ બની મુંઝાઈ મરે છે, તેમ વિષયરસને વશ થઈ તેમાંજ મુંઝાઈ મ. રે છે. વળી કેટલાક મૂઢ પ્રાણીઓ પ્રાપ્ત વિષયથી અસંતુષ્ટ બની અધિકની ઈચ્છા કરતાં, તેનુંજ રટન કરતાં અને તેને માટે પ્રયત્ન કરતાં વિષ્ટાની માખી પરે અથવા એખર કરનાર પશુની પેરે ડામ ડામ ભટકતા છતાં કોઈ પણ સુખ મેળવી શકતા નથી, એટલું જ નહિ પણ તેમને ઠેકાણે ઠેકાણે કો અનુભવ કરે પડે છે. કેટલાક નિભાગી જને તે પૂર્વે કરેલાં દુષ્કૃતયેગે ભેગસામગ્રીથી બેનસીબ રહ્યા છતાં પુનઃ દુર્બુદ્ધિથી જ્યાં ત્યાં માથું મારવા જતાં ખેળની માખીની પરે કઠેકાણે ખેંચી મરે છે.
કટ્ટામાં કટ્ટે દુશ્મન જે પરિતાપ ઉપજાવી ન શકે. અને દુષ્ટ દુર્જન પણ જેવું દુખ આપી ન શકે તેવું આકરું દુઃખ કામચંડાળ આપે છે. કાળ નાગ કર
For Private And Personal Use Only