Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 4
________________ BE GENTLE, BE GREAT કલિકાલમાં ચોતરફ ભોગવાદ, વિલાસવાદ વધી રહ્યો છે. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” આ સૂત્ર મોટા ભાગના મનુષ્યોનો જીવનમંત્ર બની ચૂક્યું છે, તેવા કાળમાં પણ સત્વશાળી જીવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન રૂપી F. D. એકઠી કરી પરલોકથી પરલોક ના સૌંદર્ય માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દુર્જનતા દુનિયામાં સુલભ છે, સજ્જનતા દુર્લભ છે. ચાલો, એવા ઉત્તમ જીવોના ગુણોની અનુમોદના કરતા પ્રમોદભાવના પ્રભાવે આપણે પણ એ ગુણોના માલિક બનવા પ્રયત્ન કરીએ એ જ શુભ અભ્યર્થના. અનેક ગુરૂભગવંતો તથા આરાધકોએ પ્રસંગ મને આપ્યા છે, જણાવ્યા છે, તેઓનો પણ ઋણી છું. અંતે પ્રભુની આજ્ઞાવિરુધ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્કડમ્. - પં. ભદ્રેશ્વરવિજયના શિષ્ય મુનિ યોગીરત્નવિજય OPEN BOOK EXAM “આત્મ ગ” પુસ્તકમાં આઠ કર્મના દ્રવ્ય-રુ-કાળ-ભાવ-ભવથી સુંદર ચિંતન મુક્ત છે. પુસ્તકની કિંમત રૂા. ૨૦ પેપરના રૂા. ૫ કુલ રૂા૨૫ જૈિન આદર્શ પ્રસંગો ભાગ - ૧૧ના સૌજન્યદાતા શ્રુતપ્રેમીઓ) શ્રીમતી ઈલાબેન અશોકભાઈ ઘેલાભાઈ - જૈન મર્ચન્ટ શાહ આહના જીગરભાઈ - આંબાવાડી શ્રીમતી સ્વાતિબેન પ્રફુલભાઈ શાહ - આંબાવાડી વોરા અહમ્ હાર્દિકભાઈ - સકિરણ આંબાવાડી શારદાબેન દીપકભાઈ પરિવાર - દીપકલા હેમેન્દ્રભાઈ મણીલાલ તથા કીર્તીભાઈ ભોગીલાલ - તુલસીશ્યામ શ્રીમતી સુલોચનાબેન હસમુખભાઈ ફુલચંદ - નારણપુરા શ્રીમતી દિપ્તીબેન કમલેશભાઈ શાહ - દેશના, મીરામ્બીકા શ્રીમતી કલાબેન ચંપકલાલ શાહ - કલ્પતરૂ ચીનુભાઈ પ્રેમચંદ શાહ - રૂપલપાર્ક શ્રીમતી શોભનાબેન જીતેન્દ્રભાઈ સોલારોડ પરીન સમકભાઈ - સોલારોડ શ્રીમતી શોભનાબેન યતીશભાઈ - અમર, ઓપેરા શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ - શુકન-૪, મિરામ્બીકા સ્વ. વાર્તિક સંજયભાઈ શાહ - જિનેશ્વર ટેના. રન્નાપાર્ક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52