Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 32
________________ જજે જજ (૩૦) ૧૪. અનુમોદના એક સુશ્રાવકે જીંદગીભરના ૨ દ્રવ્યના આયંબીલ (રોટલી – કરીયાતુ) ૫૦ વર્ષ પુરા થઈ ગયા છે. વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મુંબઈના શ્રીમંત ઘરના સુશ્રાવક સવારના પ્રતિક્રમણ કરતા ૪ કલાક લાગે છે. ભરફેસરની સજ્જામાં એક એક મહાપુરૂષ ના નામ આવતા જાય અને તેમના સુકૃતોને યાદ કરીને મહાપુરૂષોને આંખ સામે ઉપસ્થિત કરીને ભાવભર્યા હૈયે વંદન કરતા જાય. વંદિત્તા સુત્રની એક એક ગાથા બોલતા જાય, અતિચારો યાદ આવતા જાય, રડતા જાય. સકલતીર્થમાં તે તે તીર્થોને નજરમાં લાવી ભાવભરી વંદના કરતા જાય. અભૂત પ્રતિક્રમણ પ્રેમ. સુરતના સુશ્રાવક છેલ્લા ૨૮ વર્ષથી ૪ દ્રવ્યના અખંડ એકાસણા, ઠલ્લે માત્ર નિર્દોષ ભૂમી ઉપર જવાનું. સવારથી પૂજા માટે નીકળે. પોતાના એરીયાના ઘણા દહેરાસરના દર્શન, વંદન, પૂજન કરે. કુલ મળી ને રોજના ૩૫ જેટલા ચૈત્યવંદન કરે. પુરીમુઢ પચ્ચકખાણ પારે. મોટી તિથિ ઠામચૌવિહાર એકાસણું કરે છે. ન ૧૫. અનંતની યાત્રાએ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને પાછા ફરતા પૂર્વકર્મના ઉદયે ભયંકર એક્સીડેન્ટથયો. અંતિમ સમયે યાત્રાની વાતો, શત્રુંજય ગિરિરાજની મહાનતાની વાતો કરતાં કરતાં થયેલ અચાનક અકસ્માતમાં વિશાળ પરિવાર માંથી ચાર યાત્રિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા. પરિવાર સાથે બેસીને ખુદનું સાચું એમ નહિ ખુદાનું સાચું. Jain Education international na private use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52