Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
(૨૮)
એક બાળકોને પણ એ જ ધાર્મિક શિક્ષણ, રાત્રિના સમયે રસ્તો પસાર કરતા વચમાં જંગલ આવ્યું. અંધારી રાત, પશુઓનો ભય, લુંટારૂઓનો ભય, આગળ વધતા છુપાયેલા ૭-૮ લોકો તલવાર સાથે હિન્દુકુટુંબને મારવા આવ્યા. અચાનક લોકોને જોઈ બધા ગભરાયા પણ રતનબેને સૌને નવકારમંત્રનો જોર થી જાપ કરવા જણાવ્યું ત્યારે અચાનક એક કદાવર વ્યક્તિ હુમલાખોર અને બળદગાડાની વચ્ચે આવી તેનું તેજ અને વ્યક્તિત્વ જોઈ હુમલાખોર ડરીને ભાગી ગયા. રતનબેન કાંઈક કહે તે પહેલા à 24€24 4855141. Who is he?
ક ૧૩. જાત્રા નવ્વાણું કરીએ | રમીલાબેન એક ધર્મિષ્ઠ શ્રાવિકા.....
ગમે તે કામ કરતાં રોટલી કરતાં ધાર્મિક અભ્યાસ તો ચાલુ જ હોય. ગમે ત્યાં જાત્રા કરવા જવાનું હોય કે બહારગામ જવાનું થાય ત્યારે ગાડીમાં બેસતાં જ ભગવાનની જય બોલાવવાની અને સાથે જ નવકાર મંત્રના જાપ ચાલુ થઈ જાય. રસ્તામાં પણ ખપ પૂરતી જ વાતચીત કરે અને બધાને પણ નવસ્મરણ સંભળાવે પછી જ બીજી વાતો કરજો એમ પણ કહે. ૧૯૯૮ માં બ્લડ પ્રેશરની બીમારી થઈ અને ડૉકટરે રોજ એક ગોળી ફરજીયાત લેવાની આપી. ચોમાસા પછી સગામાંથી એક જણ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરાવતા હતાં. તો એમને પણ ભાવના થઈ ગઈ. પહેલા તો પતિએ પ્રેશરની બીમારીના કારણે ના પાડી પરંતુ પોતે તેમાં અંતરાય કેવી રીતે પાડે એમ વિચારીને રજા આપી. પછી તો જાત્રા કરતાં કરતાં એમણે ગોળીઓ બંધ કરી અને દોઢ મહિનામાં ૧૦૮ જાત્રા સારી રીતે પૂર્ણ કરી. ( સાધના માટે ત્રણ પાયા Devotion, Determination, Daring)
Jain Education International
For Personala Private use only
jamemorary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52