Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ६. मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसंगमात् ॥१५६।। ગબિંદુમાં . ૧૫૯ માં તàતુ અનુષ્ઠાન શુભભાવલેશના યોગથી જણાવ્યું છે અને એમાં માત્ર મુક્તિના અનુરાગ રૂપ શુભભાવ હોય તે જ તàતુ અનુષ્ઠાન એમ નથી કહ્યું, પણ મુક્તિનો અદ્વેષ હોય તે પણ તàતુ અનુકોને થવાનું કહ્યું છે. ७. तद्धेतुनामकम् प्रायेण-बाहुल्येन ज्ञेयमस्य चरमावर्तभाज आदि धार्मिकस्य महात्मनः प्रशस्तभावस्य अनाभोगादिभ्यः कदाचिदन्यथापि स्यादिदम् इति प्रायो ग्रहणम् ।।१६३।। ચરમાવર્તવત આદિ ધાર્મિક જીવને પ્રાયઃ એથું (તàતુ ) અનુષ્ઠાન હોવાનું કહ્યું છે અને કદાચિત્ અનામેગાદિ કારણે અન્ય પ્રકારનું હોવાનું કહ્યું છે; પણ ભવાભિમ્પંગના કારણે વિષ-ગરલ અનુષ્ઠાન હોવાનું કહ્યું નથી... ૯. ધર્મરત્ન પ્રકરણ શ્લેક ૭૩ સ્વપજ્ઞ ટીકા उवसमसार बियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्थो हियकामी असरगहं सव्वहा चयइ ।।७३।। उपशम- कषायानुदय, तत्सारं- तत्प्रधानं विचारयति धर्मादि स्वरूपं यः स उपशमसारविचारः भाव श्रावको भवति । कथं पुनरेवंविध: स्यात् ? इत्याह यतो विचारं कुर्वन् 'बाध्यते'= अभिभूयते नैव रागद्वेषाभ्याम् । तथाहि मयाऽयं पक्ष कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणि करोमि ?' इत्यादि भावनया स्वपक्षाऽनुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षषकत्वात । तदेनं जनमध्ये घर्षयामीति सदसदूषणोद्घट्टनाक्रोशदानादि प्रवृत्तिहेतुनाद्वेषेणाऽपि नाभिभूयते, किंतु 'मध्यस्थ' सर्वत्र तुल्यचित्तो, हितकामी = हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् 'असद्ग्राह' = अशोभनाभिनिवेशं सर्वथा त्यजति = मुञ्चति मध्यस्थ गीतार्थगुरुवचनेन । ભાવ શ્રાવકનું એક લક્ષણ આ-ઉપશમ એટલે કષાયનો ઉદય ન હો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે ‘ઉપશમસાર વિચારવાળે” ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવે હોય? તે કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ, તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્ય છે, ઘણા લોકેએ એને પ્રમાણુભૂત ગણ્યો છે; હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેનો ઠરાવુ ?? ઈત્યાદિ ભાવના વડે સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય તથા ‘આ તે મારે દમન છે કારણ કે મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે. માટે એને લેકની વચ્ચે હલકે પાડું” એવાં છતા–અછતા દુષણે પ્રગટ કરીને ૮, આખ્યાનકે મણિકોશ (વૃત્તિકાર-આમ્રદેવ સૂ. મ.) પૃ. ૩૧૩. શ્રી નેમિનાથ ભગવાનની દેશન. धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरो ॥७६।। ધર્મ-અર્થ-કામ-મેક્ષ-આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના ત્રણ સિદ્ધ થાય છે. માટે ધર્મ એ બધામાં અતિ શ્રેષ્ઠ છે...[ આ ઉપરાંત ઉપમિતિ ઉત્તરાધ્યયન ટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મને પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવ્યું છે; નહિ કે મને ]

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 91