Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૮૬. પૃ. ૩૨૯ શ્લોક ૧૦૮૨ जर इच्छह सुहसंगं अमियपरिग्गह पमाण रुवं तु । पंचमं पावद्वाणं तो वज्जह गुरुपयोगं ।। १०८२ ।। સુખસંગ અને અમિત પરિગ્રહ પ્રમાણની ઈચ્છા હોય તો પાંચમું પરિગ્રહ પાપસ્થાનક છે।ડવા કહ્યું છે. ८७. जर कितीए कज्जं अस्थि विषय कम्मेण । सत्तम पावद्वाणं माणं मेल्लह तो दूरे ।। १०९४ ।। જો કીર્તિનું કાય હાય તો સાતમું માન પાપ સ્થાનક છેડવા કહ્યું છે. ૮૮. મણેારમા કહા પૃ. ૩૩૨ શ્લોક ૧૧૨૭ जइ इच्छह धणरिद्धि सोक्खसमिद्धि जयम्मि सुपसिद्धि । बारस पावद्वाणं तो कलहो नेव कायव्वो ।।११२७ ।। ધનઋદ્ધિ-સુખસમૃદ્ધિ અને વિશ્વપ્રસિદ્ધિની ઇચ્છા હોય તા બારમુ. પાપસ્થાનક કલહ-કજીયાને છેડવાનુ કહ્યું છે, ૮૯. પરમતેજ પ્રસ્તાવના ( લેખક : આ. મુક્તિચંદ્રસૂરિજી મ. ) કેટલાક અજ્ઞાની માણસે એમ માને છે કે ‘ભગવાન તા વીતરાગ-નિરજન-નિરાકાર’ એ તો સાંસારિક સુખ સગવડ આપે જ નહિ. માટે એ આપણા સાંસારિક સુખ સગવડમાં ઉપયાગી નહિ જ. આવું માનનારાએ અજિતશાંતિની છેલ્લી ગાથા ખૂબ જ વિચારવા જેવી છે, जइ इच्छह परमपयं अहवा कित्ति सुवित्थड भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणही ||४०|| (૩૯) જો તમે પરમપદની ઈચ્છા રાખતા હો, અથવા સુવિસ્તૃત કીર્તિની અભિલાષાવાળા । તે ત્રણલેાકના ઉદ્ધાર કરનાર જિનવચનનો આદર કરી. આ ગાથા ખૂબ જ ગંભીર છે. એના ભાવ પણ ઘણા ગભીર છે. પરમપદની પ્રાપ્તિ માટે જેમ આ ગાથા જિનવચનના આદરનું ફરમાન કરે છે. તેમજ સુવિસ્તૃત કીર્તિના અથી ને પણજિનવચનના આદરનું ફરમાન કરે છે. ( આગળ આજ પ્રસ્તાવનાકાર ફરમાવે છે કે.) અહી' એક એ વાત પણ સમજવા જેવી છે, કે ધમપ્રેમી કોઈ જીવ આપત્તિમાં આવ્યા હોય અને આપત્તિ ઢળે એવી કામનાથી પણ ભગવાનની ભકિત કરતા હાય, છતાં કામના કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ માનતા હોય તે તેને મિથ્યાત્વ લાગતુ નથી. એમ લલિતવિસ્તરાના લેખક સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજા તેમના અકજીમાં સ્પષ્ટપણે ફરમાવે છે. દમયતીએ જગલમાં અનેક આપત્તિઓ ટાળવા. વારવાર નવકારમંત્ર યાદ કરેલા, અને મિથ્યાત્વ લાગેલું એમ શાસ્ત્ર કહેતું નથી. ૯૦. શાસ્ત્રવાર્તા સમુચ્ચય પૃ. ૬૩ થી ૬૬ સ્તખક ૧ नन्वेवम् अविरतसम्यग्दशां कथं निषिद्धकर्मणि प्रवृत्तिः ? અર્થ :- અવિરત સમ્યગ્દષ્ટિ જીવા શાસ્ત્રનિષિદ્ધ કાર્યોમાં કેમ પ્રવૃત્તિ કરે છે ? આ પ્રશ્નના પૂર્વપક્ષીય જે ઉત્તરા આપ્યા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી ઉ. યશા વિ. મહારાજ પોતાના ઉત્તર આપતા કહે છે કે સમ્ મોદ प्राबल्यदोष महिम्नैव पारदार्यादि फलेच्छा विघातस्य तत्र (૪૦)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91