Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ सोऽनंत सुखसंपूर्ण मोक्षं नयति देहिनाम् । अनुषङ्ग ेण संसारे स हेतुः सुखपद्धतेः ॥ ५४ ॥ હે મહારાજ ! અહીં* સર્વજ્ઞભાષિત ધર્મજ આદરવા ચેાગ્ય છે. એ જ ભગવાન સ પુરુષાર્થાના સાધકતમ છે. એ ધર્મ અનંત સુખપૂર્ણ માક્ષમાં જીવને લઈ જાય છે. સૌંસારમાં આનુષગિક સુખપરમ્પરાના પણ એ હેતુ છે. રાજા પૂછે છે કે જો એમ જ છે તે कस्मात् सर्वे न कुर्वन्ति तं सर्व सुख साधनम् । धर्मः संसारिणा किंवा क्लिश्यन्ते सुख काम्यया ।। ५५ ।। બધા સ*સારી જીવા શા માટે સર્વ સુખના સાધનભૂત ધર્મ કરતાં નથી ? શા માટે સુખની ઇચ્છાથી જ કલેશ અનુભવી રહ્યા છે. આચાય ભગવ‘તુના જવાબ ઃ– सुखाभिलाषः सुकरो, दुष्करोऽसौ नृपोत्तम ! यतो जितेन्द्रियग्रामस्तं साधयति માનવ: ૬ अनादि भवकान्तारे प्राप्तानि परमं बलम् । दुर्मेधोभिर्न शक्यन्ते जेतुं तानीन्द्रियाणि वं ॥ ५७।। तेनैव जन्तवो मूढाः सुखमिच्छन्ति केवलम् । धर्म पुनः सुदूरेण त्यजन्ति सुखकारणम् ।। ५८ ।। હું ઉત્તમ રાજન ! સુખની ઈચ્છા બહુ સહેલી છે પણ ધ દુષ્કર છે. ઇન્દ્રિયાના જય કરે તે તેને સાધી શકે છે. અનાદિ ભવાટવીમાં ઇન્દ્રિયા એટલી બધી ખુલવાન બની ગઈ છે કે દુર્બુદ્ધિવાળા લોકો તેને જીતી શકતા નથી. તેથી જ મૂઢ જીવા ફક્ત સુખને ઈચ્છે છે પરંતુ સુખના કારણભૂત ધર્મીને બહુ દૂરથી ત્યજી દે છે, (૪૩) [આ સંદર્ભ`થી એ સ્પષ્ટ છે કે (૧) જીવ કા પણ સુખના ઉપાય પૂછે તે તેને ધર્મ જ દેખાડવા જોઇએ.... (૨) અને દુન્યવી ચીજ વસ્તુ માટે ધર્મ કરવાનુ` કહીએ તો બધા એ માટે જ ધમ કરતા થઈ જાય એવા ભય રાખવાની જરૂર નથી, કારણ કે બધાને સુખની ઈચ્છા હોય તા પણ ધર્મ કરવા બહુ દુષ્કર છે.... ] ૯૪. અજિતશાંતિ पुरिसा जइ दुक्खवारणं जइ य विभग्गह सुखकारणं । अजिअ संति च भावओ अभयकरे सरणं पव्वज्जहा ||६|| હું પુરુષો ! જો તમે દુઃખનુ' વારણ અને સુખનું કારણ શાધતા હૈ। તા અભયદાતા અજિતનાથ ભગવાન અને શાંતિનાથનું ભાવથી શરણ ગ્રહણ કરે. ૫. કહારયણુકાસ [દેવભદ્ર સ. મ. ] પૃ. ૧૪૬/૨ કદાગ્રહ ત્યાગના અધિકારમાં વિમલ નામના મંત્રી પેાતાની (કદાગ્રહગર્ભિત) માન્યતા રજુ કરે છે. जिrपूयणाइ वि पर कम्मक्खय गोयरं चिय विसि । घण-पुताइनिमित्तं तंपि हु मिच्छत्तमवसेयं ॥६॥ જિન પૂજાદિપણ કર્મ ક્ષયના ઉદ્દેશથી હાય તા જ બરાખર, ધન-પુત્રાદિ નિમિત્તે કરે તા તે (જિનપૂજાદ્રિ) પશુ મિથ્યાત્વ જાણવું ... વિમલમંત્રીના આ કઢાગ્રહનું ખ'ડન કરતાં દિવાકર નામના મુનિવર પૃ, ૧૪૮૧ માં કહે છે કે जंपि 'इहलोयत्थेण तित्थयरवंदणाइयं असब्भूय भावारोवणा ओ मिच्छतं ति तंपि अजुत्तं, को हि न याणइ जहा जिणा निव्वुइगया न कस्सवि किं पि दिति अवणिति वा ! (૪૪)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91