Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ बलवद् द्वेषस्य चानुदयाद् रागान्धप्रवृत्युपपत्तेः । तदुक्तंः जाणिज्जइ चितिज्जइ जम्मजरामरणसंभवंदुक्खं । न य વિયેશુ વિજ્ઞ, સટ્ટો સુવતો જવા દો ! બરાબર છે. સમ્યગ્દષ્ટિ અવિરત પુરુષને મેહની પ્રબવળતા રૂપ દોષના કારણે નિષિદ્ધ કર્મના આચરણથી પ્રાપ્ત થનારા ફલ (તાત્કાલિક સુખાનુભવ) ની ઈચ્છાને વિઘાત થત નથી. અથવા તે એમાં બળવાન ઠેષ જાગતું નથી તેથી રાગાંધ બને ત્યારે તેની નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્તિ હોઈ શકે છે. કહ્યું છે કે “જન્મ જરા અને મરણના દુઃખ જાણીએ છીએ, વિચારીએ છીએ છતાં પણ વિષયોમાં વિરાગ થત નથી. અહા ! મેહની ગાંઠ જોરદાર બંધાયેલી છે. [ આ સંદર્ભથી ફલિત થાય છે કે અવિરત સમ્યગ્દષ્ટિની બધી જ પ્રવૃત્તિ મોક્ષ માટે જ હોય એવો કઈ જ નિયમ નથી, મેહની પ્રબળતાના કારણે વિષયમાં બળવાન શ્રેષ-વૈરાગ્ય ન હોવાથી નિષિદ્ધ કર્મોમાં પણ તેની પ્રવૃત્તિ થાય છે. પાપ ખપાવવા માટે જ તે વિષયભેગ કરે એવું પણ નથી.] ૯૧. મોટી શાંતિ. "विद्या साधन प्रवेशनिवेशनेषु सुगृहीतनामानो जयंतु ते ગિનેT:' તે વિદ્યાની સાધના કે ગામ વગેરેમાં પ્રવેશ કે પ્રસ્થાન સમયે શ્રી જિનેશ્વર ભગવાનના નામનું સ્મરણ સુગૃહીત કહ્યું છે. [ નહીં કે દુગૃહીત] [ જે પ્રવેશાદિ નિવિઘ્ન રહે તે માટે શ્રી જિનેશ્વરના નામનું સ્મરણ અધમરૂપ હોત તો અહીં તેને સુગૃહીત નહી પણ દુગૃહીત કહ્યું હોત. પણ એવું કેઈ સુવિહત શાસ્ત્રકારો કહેતા નથી. ] ૯૨, જયાન કેવલી ચરિત્ર - ( પૂ. મુનિસુંદરસૂ.મ.) 1. પૃ. ૨૧ પ્રત. क्रियाऽनतोप्यथो धर्म धियवासैः क्रियेत यैः । ते पुद्गलपरावर्तान्तर्भव्या: शिवगाः स्मृताः ।।२६।। જે અજ્ઞાની લેક ટી પણ ક્રિયા ધર્મબુદ્ધિથી કરે છે તે ભવ્ય એક પુદંગલપરાવર્ત માં મે જનારા કહ્યા છે. मुहर्तमपि ये सम्यग्दर्शनं तु स्पृशन्त्यपि । ते पुद्गलपरावर्तान्तिनिवृत्ति माप्नुयुः ॥२७॥ दृष्टाऽहष्टसुखेष्वेते सर्वेऽपि स्पृहयालवः । तदुपायाथिनो धर्मोपदेशार्दा यथाविधि ॥२८॥ જેઓ મુહુર્ત (બે ઘડી) માત્ર પશુ સમ્યકત્વને સ્પશે છે. તેઓ અર્ધા પુદ્દગલ પરાવર્તા માં મુક્તિને પ્રાપ્ત કરે છે. એ બધા દુષ્ટ કે અદષ્ટસુખની સ્પૃહાવાળા હોય છે. તેના ઉપાયને શોધતા હોય છે. અને તેઓ વિધિમુજબ ધર્મોપદેશને લાયક છે. ૩. ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાગ-૧ પૃ. ૧૧૯ લેાક પ૨ થી ૨૮ શત્રુમર્દન રાજાને પ્રશ્ન :___ भगवन्नत्र संसारे नरेण सुखका मिना । किमादेयं प्रयत्नेन सर्वसम्पत्ति कारणम् ।।५२।। હે ભગવન્ ! આ સંસારમાં સુખના કામી મનુષ્ય સંપત્તિનું કારણ હોય એવું શું યત્નપૂર્વક આદરવું જોઈએ ? આચાર્ય ભગવંતનો જવાબ : બાયોડત્ર માસTગ ! ઘર્ષ: સર્વજ્ઞ માષિત: | स एव भगवान् सर्व पुरुषार्थ प्रसाधकः ।।५३।। । (૪૧) (૪૨)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91