Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ જૈન ધર્મને વિશે લેશમાત્ર પણ પ્રમાદ કરવો જોઈએ. જૈનધર્મ વગર અન્ય કોઈપણ ઉત્તરોત્તર ઈષ્ટને આપનાર નથી. II૪૫૮II ૧૧૩. ત્રિ.શ.પુ. પર્વ-૧૦, સf-૬, સુનસા અને તેના પતિવની વાતચીત: (b) ત્રિ.શ.પુ. પર્વ-૧, સf-૨, શ્રીદત્તાએ પૂછ્યા બાદ સત્યયશમુનિનો ઉપદેશ श्रीदत्ता :- यद्यप्यस्मिन्नयोग्याहं मंदभाग्या तथापि हि । अमोघं त्वद् वच इति श्रेयसे किंचिदादिश ।।२६३ ।। यथा भवांतरे भूयो नेदृशी स्यां तथा कुरु । त्वादृशे त्रातरि त्रातः किं किं न स्यान्मनीषितम ||२६४ ।। मुनिः इत्याकर्ण्य वचस्तस्या योग्यतां च विचार्य सः । धर्मचक्रवालं नाम तपोऽनुष्ठातुमादिशत् ।।२६५ ।। द्वे त्रिरात्रे चतुर्थानि सप्तत्रिंशदिह त्वया । विधातव्यानि गुर्वर्हदाराधननिली-नया ।।२६६ ।। प्रभावात्तपसोऽमुष्य न हि भूयो भविष्यति । अपत्यमिव वायस्यास्तवेदृक्षं भवान्तरम् ।।२६७।। नाग:- त्वं प्राणास्त्वं प्रतिवपुस्त्वं मन्त्री त्वं च मे सखा । तद्यतस्व सुतार्थेऽस्मिन्नुपयाचितकादिभिः ।। सुलसा- सुलसोचे करिष्येऽहमर्हदाराधनां प्रिय! अर्हदाराधनैवैका सर्वकार्येषु कामधुक् ।।६०।। નાગરથ : તું પ્રાણ છે, તું મારું બીજુ શરીર છે. તે મંત્રી છે, તું સખા છે. તેથી માનતાઓ વિ. વડે આ પુત્ર માટે પ્રયત્ન કર. સુલસા કહે છે કે હે પ્રિય ! હું અરિહંતના ધર્મને આરાધીશ આ આરાધના જ સર્વકાર્યોમાં કામધેનુ સમાન છે. ૧૧૪. મવભાવના, મૂળ સ્નો.૧૦૦ (a) अलमित्थ वित्थरेणं कुरु धम्म जेण वंछियसुहाइं । पावेसि पुराहिवनंदणोव्व धूया व नरवइणो ।। આ વિસ્તારથી સર્યુ, ધર્મ કરો જેથી રાજાના પુત્ર અને રાજાની પુત્રીની જેમ ઈચ્છિત સુખને પ્રાપ્ત કરો. (b) મૂળ જ્ઞો.૧૦૦ની ટીકામાં નરપતિની દીકરીની કથા. कन्या संवेगगया पुच्छइ भयवं ! किं एत्तियं मज्झ दुक्खं चिय केवलयं ? गुरु ! तओ गुरू भणइ... ता भद्दे उब्विग्गा जइ दुक्खाणं सुहाणि अहिलससि । ता जिणवरिंदभणिए धम्मे च्चिय उज्जमं कुणसु ।। | સંવેગને પામેલી કન્યા પૂછે છે હે ભગવનું ! શું મારે આટલું માત્ર દુ:ખ જ છે ! પછી ગુરૂભગવંત કહે છે તેથી હે ભદ્ર ! જો દુ:ખથી ઉદ્વિગ્ન થયેલી તું સુખોને ઈચ્છે છે. તો જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ઉદ્યમ કર. શ્રીદત્તા કહે છે જો કે આ બાબતમાં હું અયોગ્ય છું, મંદભાગ્યવાળી છું છતાં પણ તમારું વચન અમોઘ છે એ પ્રમાણે કરીને કલ્યાણ માટે કોઈક આદેશ કરો.// ર૬all જેથી ભવાંતરમાં ફરીથી આવા પ્રકારની પરિસ્થિતિ ન થાય તે પ્રમાણે કરો. તમારા જેવા રક્ષક હોતે છતે શું શું વાંછિત ન મળે ||૨૬૪ની મુનિએ આ પ્રમાણે તેણીનું વચન સાંભળીને અને યોગ્યતાને વિચારીને તેમણે ધર્મચક્રવાલ નામનો તપ કરવા માટે આદેશ કર્યો. ર૬પી દેવગુરૂની આરાધનામાં લીન થઈને તારે બે અને ત્રણ રાત્રિના ક્રમથી ૩૭ ઉપવાસ કરવા. આ તપના પ્રભાવથી કાગડીનાં બચ્ચાની જેમ ફરીવાર તને આવો ભવ પ્રાપ્ત થશે નહિ.//ર૬૭ી | (૬૩) (૬૪)

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91