Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ कुत इत्याह 'तद्योगयोग्यताभेदात्' स चासौ योगयोग्यतायाः योगनिमित्तभावस्य भेदो विशेषस्तस्मात् इति- एवम् सम्यग्विचिन्त्यतां विमृश्यतामिति । पूर्वं ह्येकान्तेन योगाऽयोग्यस्यैव देवादिपूजनमासीच्चरमावर्ते तु समुल्लसितयोगयोग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति ।।। १६२ ।। કરૂ. તેવુ જ દિવરમાવર્તે ચઢિ - चतुर्थमेतत्प्रायेण ज्ञेयमस्य महात्मनः । सहजाल्पमलत्वं तु, युक्तिस्त्र पुरोदिता ॥ १६३ ॥ चतुर्थं तुरीयम्, एतदनुष्ठानं तद्धेतुनामकम् प्रायेण बाहुल्येन ज्ञेयमस्य =चरमावर्तभाज आदिधार्मिकस्य महात्मनः प्रशस्तभावस्य, अनाभोगादिभ्यः कदाचिदन्यथापि स्यादिदमिति प्रायोग्रहणम् । एतदपि कुतः, यतः सहजाल्पमलत्वं तु - सहजो जीवसमानकालभावित्वेनाल्पस्तुच्छो मलो वक्ष्यमाणरूपो यस्य स तथा तद्भावस्तत्त्वं पुनः युक्ति:- हेतुः अत्राऽस्मिन्नर्थे पुरोदिता=प्रागुपन्यस्तेति ।। १६३ ।। अथ मलमेवाधिकृत्याह १४. सहजं तु मलं विद्यात् कर्मसम्बन्धयोग्यताम् । ૩ત્મનો નામિત્તે પિ નાયમેના વિના યત: / ૧૬૪ | सहज तु=सहजं पुनः मलं विद्यात् जानीयात् कामित्याह कर्मसम्बन्धयोग्यतां= ज्ञानावरणादिकर्म-संश्लेषनिमित्तभावम् कस्येत्याह आत्मनः जीवस्य । कुत इत्याह 'अनादिमत्त्वेऽपि' बन्धस्य, न=नैव, अयं बन्धः एनां योग्यतां जीवस्य विना अन्तरेण यत: यस्मात्कारणात् किलानादिमान् भावो गगनादिर्न कञ्चन हेतुं स्वस्वभावलाभेऽपेक्षते, बन्धश्च प्रवाहापेक्षयैवानादिमान्, ततो न जीवयोग्यतामन्तरेणैष उपपद्यते, अन्यथाउनेकदोषप्रसङ्गात् ।।१६४।। યોગબિંદુ ગ્લો. ૧૪૯માં મુક્તિ-અદ્વૈષના પ્રભાવે ચરમાવવર્તી જીવોના પૂર્વસેવારૂપ ગુરુ આદિ પૂજાના અનુષ્ઠાનથી અત્યન્ત ગુણ થવાનું જણાવે છે. ત્યારપછી રશ્લોક ૧૫૨-૧૫૩ માં સ્પષ્ટ જણાવે છે કે જૈન શાસનમાં એક જ અનુષ્ઠાન કર્તાભેદથી ભિન્ન ભિન્ન છે. અહીં આશયભેદને પ્રધાન ન કર્યો. અર્થાત્ મોક્ષના આશય અને પૌલિક આશયથી અનુષ્ઠાનભેદ ન કર્યો. કર્નાભેદે ભેદ (૯૧) કર્યો. એમાં પણ કાળભેદને મુખ્ય કરતા ટીકામાં સ્પષ્ટ લખ્યું કે ચરમાવર્તવર્તી અને અચરમાવર્તવર્તીપણાથી કર્તાભેદ છે. આ રીતે એ સ્પષ્ટ ફલિત થયું કે સંસારના પદાર્થના આશયથી અચરમાવર્તવર્તી જીવ જે ધર્મક્રિયા કરે એના કરતાં ચરમાવર્તવર્તી જીવ કરે તે જુદા જ પ્રકારની છે. અહીં પ્રકારભેદમાં મુક્તિઅદ્વેષની પ્રધાનતા જરૂર છે, પણ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાની નહીં. આ સંદર્ભમાં તેઓશ્રીએ પાંતજલયોગ મતમાં પ્રસિદ્ધ સમગ્ર પાંચ અનુષ્ઠાન વિષાદિ શ્લોક ૧૫૫ થી ૧૬૦ માં કહ્યા. તેની શરૂઆત કરતાં પૂર્વે એમ કહ્યું કે (શ્લોક ૧૫૪ માં) પતંજલિ વગેરેએ આ ભેદો પૂર્વોકત કાળભેદને અનુલક્ષીને કહ્યા નથી. જ્યારે જૈનશાસને તો કાળભેદને મુખ્ય કર્યો છે. જો કે જે પાંચ અનુષ્ઠાન દેખાડ્યા છે તે પાંતજલ યોગની જ પ્રક્રિયા છે એવું નથી.) ૧૬૦ શ્લોક સુધી પાંચ અનુષ્ઠાન દેખાડ્યા બાદ ૧૬૧મા શ્લોકમાં પુનઃ જૈનશાસનની નીતિ મુજબ આને કેવી રીતે સ્વીકારવા એનો વિવેક કરતાં કહ્યું કે - મુક્તિઅદ્વેષાદિના (આદિ પદથી કાંઈક મુક્તિનો રાગ વિકલ્પ લેવાનો છે.)પ્રભાવે અચરમાવર્તકાળભાવી દેવપૂજનાદિ અનુષ્ઠાન કરતાં ચરમપુદ્ગલ-પરાવર્તમાં તે જુદા જ પ્રકારનું સિદ્ધ થાય છે. આના જ સમર્થનમાં શ્લોક ૧૬૨ માં કહ્યું કે અચરમાવર્તવર્તી જીવો કરતા ચરમાવર્તવર્તી જીવ રૂપ અનુષ્ઠાનકર્તા અવશ્ય જુદો જ છે કારણ કે અચરમાવર્નમાં એકાન્ત યોગઅયોગ્ય દેવાદિપૂજન હતું જયારે ચરમાવર્નમાં યોગની યોગ્યતા ઉલ્લસિત=પ્રગટ થઈ છે. આ રીતે અહીં પણ કાળભેદે યોગ્યતા પ્રધાન કરી પણ મોક્ષની ઈચ્છાને નહીં. (કારણકે તે અવસ્થામાં સાંસારિક ચીજ-વસ્તુનો આશય સંભવે છે.) હવે આ ચરમાવર્તવર્તી જીવને ક્યું અનુષ્ઠાન હોય તેની સ્પષ્ટતા કરતાં શ્લોક ૧૬૩ માં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે-” ‘પ્રશસ્તભાવવાળા આ ચરમાવર્તવજ્ઞ. મહાત્માને સહજમલના હૃાસના સહજમલની અલ્પતાના પ્રભાવે (મોક્ષના આશયના પ્રભાવે એમ ન કહ્યું) મોટા ભાગે ચોથું તળેતુ(કે જે ઉપાદેય છે) અનુષ્ઠાન હોય છે.' અહીં ‘એ જ હોય છે.' એમ નહીં કહેતાં ‘મોટા ભાગે” એટલા માટે કીધું કે અનાભોગદિથી કદાચ તેને બદલે અન્ય અન્ય પણ હોઈ શકે. શ્લોક ૧૬૪માં સહજમલને કર્મસમ્બન્ધની યોગ્યતારૂપે ઓળખાવ્યો છે. ચરમાવર્તવર્તી (૯૨)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91