Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ત્યારે રાણીએ (પુષ્પચૂલાએ) પૂછ્યું આવા સુખો કેવી રીતે પ્રાપ્ત થાય ? ગુરૂભગવંતે જણાવ્યું કે સંયમધર્મના પાલનથી આવા સુખો પ્રાપ્ત થાય. તે સર્વ ધર્મનું સ્વરૂપ જાણીને વૈરાગ્ય પામીને પુષ્પચૂલાએ સંયમગ્રહણ માટે પતિની આજ્ઞા માંગી. (b) Pg.292 નાઈડુ નદ મોfrદ્ધ-સંપા સલ્વમેવું ઘHપન્ન | તદવ ઢમૂઢઢિયો ! પાવે છમ્મ નો રમન્ !!!ાર૦રૂ II व्याख्या :- “जाणइ इति” जानात्ययं जीवः “जह इति" यथा भोग इन्द्रियजनितानि सुखानि, ऋद्धयो राजलक्ष्म्यः, सम्पदो धनधान्याद्याः, एतत्सर्वम्, एवेति निश्चयेन, धर्मफलं धर्मस्य फलं कार्यं, धर्मकारणत्वात्, एवं जानाति, तथापि दृढमूढहृदयो दृढमत्यर्थं मूढमज्ञानावृतं हृदयं यस्यैतादृशो जनो लोकः ‘पावे कम्मे' इति पापकर्मणि रमते क्रीडां करोति उत्सुको भवतीत्यर्थः, जानन्नपि अजानान इव प्रवर्तते इत्यर्थः !! જેમ ભોગ, ઋદ્ધિ, સંપત્તિ આ સર્વ ધર્મનું ફળ છે તેમ જીવ જાણે છે. છતાં પણ અત્યંત મૂઢ હૃદયવાળો જીવ પાપ કાર્યમાં રમે છે ! ||૨૦૩|| ૧૧૦. રૂપત્તિ મવર્ષા થા, મા-૧, પ્ર-૪ વદ્દર્શનવર્ણનમ્, Pg.256 अत्र जैनदर्शने स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं “सर्वे जीवा न हन्तव्या” इति वचनात् ! પગ્દર્શનના વર્ણનમાં જૈનદર્શનનાં વર્ણનમાં. આ જૈનદર્શનમાં સ્વર્ગ અને મોક્ષના અર્થીઓએ તપ, ધ્યાન વિ. કરવું જોઈએ. કોઈ પણ જીવને મારવા નહીં- ઈત્યાદિ કથનથી. ૧૧૧. સિરિસિરિવાત દા, વધૂ- શ્રી ક્ષમાન્યાનુવાવ, સ્નો.૧૮૮, pg.45 “ता पहु कुणह पसायं, किंपि उवायं कहेह मह पइणो ! जेणेस કુઢવાદી, ના થયું નોકવાર્થ વ !! ૧૮૮TT अवचूर्णि :- तस्मात् हे प्रभो ! हे स्वामिन् ! यूयं प्रसादं कुरुत, कमपि उवायं कथयत येनोपायेन मम पत्युः एष दुष्टव्याधिः कुष्टरोगः क्षयं याति च पुनः लोकवादो-लोकापवादः क्षयं याति!" માટે, હે પ્રભુ કૃપા કરો મારા પતિને કોઈપણ ઉપાય જણાવો જેથી આ દુષ્ટ વ્યાધિ અને લોકવાદ ક્ષય પામે. /૧૮૮. વ્યાખ્યા :- તે કારણથી હે પ્રભુ ! હે સ્વામિ ! તમે કૃપા કરો, કોઈ પણ ઉપાય કહો, જે ઉપાયથી મારા પતિનો આ દુષ્ટ વ્યાધિ, કુષ્ઠરોગક્ષય પામે, અને વળી લોક અપવાદ પણ નાશ પામે. (આચાર્ય મહારાજે પણ સાવઘ ઉપાય નહીં દેખાડતા નિર્દોષ નવપદ આરાધનારૂપી ધર્મ ઉપદેશ્યો.) ૧૧૨. (a) ત્રિશ.પુ. પર્વ-૧, સf-૧, ચારણમુનિનો અમિતતેજ રાજાને ઉપદેશ : जैनधर्म विधातव्यो न प्रमादो मनागपि । जिनधर्म विना नान्यदुत्तरोत्तरकामदम् ।।४५८।। વ્યાખ્યા :- આ જીવ આ પ્રમાણે જાણે છે કે ભોગ એટલે કે ઈંદ્રિયજનિત સુખો, રાજલક્ષ્મી વિ. ઋદ્ધિઓ, ધનધાન્યવિ. સંપત્તિઓ, આ બધું જ ધર્મનું ફળ છે. નિશ્ચયથી ધર્મનું કાર્ય છે. કારણ કે આ ભોગવિ.નું કારણ ધર્મ છે. આ પ્રમાણે જાણે છે. છતાંપણ ગાઢ અજ્ઞાનથી આચ્છાદિત હૃદયવાળા લોકો પાપ કર્મમાં ઉત્સુક બનીને ક્રીડા કરે છે. જાણવા છતાં પણ અજાણપણાની જેમ પ્રવર્તે છે. (ભોગ જોઈએ છે પણ ધર્મ કરવો નથી એવા જીવોની નિંદા દ્વારા ભોગ માટે પણ ધર્મ જ કરવાની પ્રેરણા છે.) (૬૧) (૬૨)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91