Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ લેવાના ? કે પુત્રપ્રાપ્તિ ? એ ગ્રંથના શબ્દોથી સૂચિત થાય છે. ]. ૭૭. શ્રાદ્ધપ્રતિકમણ સૂત્ર અર્થદીપિકા અતિથિસ વિભાગ આ. રત્નશેખરસૂરિ મ. લેક ૪૦ થી ૫૦ તથા-૬૩ धर्माद्धनं, धनत एवं समस्तकामाः, कामेभ्य एवं સદ્રિયન સુઉં ૧ | कार्याथिना हि खलु कारणमेषजीयं, धर्मो विधेय इति तत्त्वविदो विदन्ति ।।५।। તથા ... fifફાળું પાત્ર દ્વારા વતનીયે ધનાધના | नाऽदत्त लभ्यते क्वाऽपि नानुप्तमपि लूयते ॥६३।। ગુણાકર અને ગુણધરની કથામાં ધર્મદેવ નામના ગુરુને નમનપૂર્વક પૂછ્યું : “પ્રભે ! મારા ઈષ્ટ એવા ધનની પ્રાપ્તિ કયા ઉપાયથી શીઘ્ર થશે ?” મુનિ કહે છે કે “ધર્મ ધન વગેરેનું અમેઘ મુખ્ય કારણ છે...ધનના અથ એ વિશેષે કરીને સુપાત્રદાનાદિમાં ઉદ્યમ કરો જોઈ એ. કારણ કે કયાંય આપ્યા વિના મળતું નથી. વાવ્યા વિના લણુતું નથી... ૭૮. ક૯પસૂત્ર (સુબોધિકા) વ્યા. ૪ સૂ. ૭૨ ની ટીકા दुःस्वप्ने देवगुरुन् पूजयति करोति शक्तितश्चतयः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ।। ક૯પસૂત્રના વ્યાખ્યાનમાં ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે તેને નિષ્ફળ બનાવવા માટે ખાસ જિનપૂજાદિમાં ઉદ્યમ કરવાનું કહ્યું.... ૭૯. કુપદ્રષ્ટાન્ત વિશદીકરણ (ઉ. યશેવિ.મ.) 'न च सर्वाऽपि जिनपूजाप्राधान्येनैव द्रव्यरुपा, अपूर्वत्व प्रतिसंधान विस्मय-भवभयादिवृद्धि-भावाभावाभ्यां द्रव्य भावेतर विशेषस्य तत्र तत्र प्रतिपादनात् । બધી જ જિનપૂજા અપ્રધાનદ્રવ્યરૂપ જ હોય એવું કાંઈ નથી. અપૂવતાનું અનુસંધાન (ઓહો ! આવું તે મેં કયારેય અનુભવ્યું નથી) વિસ્મય, ભવભયાદિની વૃદ્ધિ..... આ કેઈપણ હોય તે તે જિનપૂજા ભાવરૂપ બને છે. એટલે એક માત્ર મુકિતની ઈચ્છા એ જ ભાવ એવું નથી.] ૮૦. સવાસો ગાથા સ્તવન (ઉ. યશ વિ. મ.) તે કારણ લજજાદિક થી પણ શીલધરે જે પ્રાણીજી ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ મહાનિશીથ વાણીજી.... આમાં શીલધર્મ લજાદિકથી પણ પાળે એને ધન્યવાદ નિશિથ આપ્યા અને એને પુણ્યકારી કહ્યા. ૮૧. ઉપદેશરહસ્ય લેક ૯૮ ની ટીકા (ઉ. યશ વિ. મ.) संकिज्जयासंकियभाव भिक्खू विभज्जवायं च वियागरिज्जा ! भासाअं धम्मसमुट्टितेहि वियागरेज्जा समतासुपण्णे ।' भिक्षः साधुख्यिानं कुर्वन् नर्वाग्दशित्वादर्थ निर्णय प्रति अशंकित भावोऽपि....विभज्यवादः स्याद्वादस्तं सर्वश्रास्खलितं वदेत्, तमपि भाषाद्वितयेन ब्रूयाद् इत्याह । સુયગડાંગ સૂત્રની સાક્ષી આપી કહે છે કે વ્યાખ્યાન કરનારે સાધુ (અતિશય જ્ઞાની ન હોવાથી) કોઈ અર્થના નિર્ણયમાં પોતાને શકી ન હોય તો પણ સાશકપણે બેલે અને હું જ આ વાત બરાબર જાણું છું બીજું કોઈ નહિ.” એવા અભિમાનનું પ્રદર્શન ન કરે. અખલિત સ્યાદવાદગર્ભિત પ્રરૂપણ કરે. (૩૫)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91