Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ વિવેકી પુરુષએ દુઃખ આવે ત્યારે વિશેષ રીતે ધમ કરવો જોઈએ.... તથા ૭૫. સમ્યકત્વ કૌમુદી પૃ. ૧૩૨ ગાથા-૧૦૯ दातव्यं गृहिणा दानं पुण्यपुण्यप्रसूतये । अथवा दुःख शान्त्यर्थमिति तत्त्वविदां गिरः ।।१०।। તત્ત્વજ્ઞાનીઓના વચન છે કે ગૃહસ્થ પુણ્ય (સુખકારી) કમાવા માટે અથવા દુઃખ નિવારણ માટે દાન કરવું જોઈએ. ઢાળ : હે સાહિબજી ! પરમાતમ પૂજાનું ફળ મન આપે હો સાહિબજી ! લાખેણી પૂજા રે શે ફળ ના ? ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું આગમવિધિ પૂજા વિરચાવું, ઉભા રહીને ભાવના ભાવું...૧ જિનવર જિન-આગમ એક રૂપે સેવતા ન પડો ભવકુપ આરાધન ફળ એહના કહીએ, આ ભવમાં હે સુખીયા થઈએ ... ૨ પરભવ સુરલોકે તે જાવે.... ઈંદ્રાદિક અપછર સુખ પાવે સિંહા પણ જિનપૂજા વિરચાવે, ઉત્તમકુળમાં જય ઉપજાવે.... ૩ તિહાર રાજઋદ્ધિ પરિકર અંગે આગમ સુણતાં સદગુરુ સંગે આગમશું રાગ વળી ધરતાં જિન આગમની પૂજા કરતાં...૪ સિદ્ધાંત લખાવીને પૂજે તેથી કર્મ સકળ દૂરે ધ્રુજે : લહે કેવળ ચરણુધર્મ પામી શુભવીર મળે જો વિશરામી...૫ આમાં ઈહલૌકિક–પારલૌકિક અનેક ફળાનું વર્ણન પણ છે....... ૭૩. સમ્યકત્વ કૌમુદી પૃ. ૨૧૦ ( જિનહર્ષ ગણિ. ) धर्मार्थकाममोक्षास्ते चत्वारः प्रथिता: सताम् । किन्त्वर्थकाममोक्षाणां निदानं धर्म एव हि ।।१२३।। तस्मात्सर्वपुमर्थानां धर्मो बीजमिति ध्रुवम् । મળ્યાનૈરમજાનૈ: નનૈઃ સેવ્યોગ્યમા૨ાન્ ||૨૨૪ો ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચાર પુરુષાર્થ કહ્યા છે. પણ ધર્મ એ જ અર્થાદિ ત્રણેયનું કારણ હોવાથી આદરપૂર્વક તેનું સેવન કરવાને ઉપદેશ કર્યો છે. ૭૪, વળી ત્યાં જ સમ્યકત્વ કૌમુદી માં આગળ विवेकी तु सृजेद्धर्म दुःखे जाते विशेषतः ॥१५४।। ૭૬, શાંતિનાથચરિત્રઃ પ્રથમ પ્રસ્તાવ પૂ.૩ (ભાવચંદ્ર સૂરિકૃત) શ્લ. ૬૩ થી ૭૪ (અજિતપ્રભસૂરિકૃત) ઉજજૈની મહાનગરી. વૈરિસિંહ રાજા... સેમચંદ્રારાણી...ધનદત્ત શેઠ....સત્યભામાં પત્ની.... પુત્ર નહોતે... પુત્રચિતાથી પ્લાન મુખકમળવાળા પતિને જોઈ સત્યભામા એ પૂછયું : हे कान्त ! कि ते दुक्खस्य कारणं? तदा श्रेष्ठि यथातथं बभाषे । तद्वचः श्रुत्वा श्रेष्ठिनी पुनरपि आहः हे प्राणनाथ ! चिन्तया अलम् । इहलोके परलोके च नृणां समीहितार्थदायको धर्म एव । अतः कारणाद् स एव विशेषेण સેવના: સુશેન (સુષિT) .... સર્યાÁga¥É યુવૈત: शासनाधिष्ठायिनी देवी संतुष्टा पुत्रवरं प्रत्यक्षीभूय ददी । હે નાથ ! તમારા દુઃખનું કારણ શું છે ? શ્રેષ્ઠીએ તેણીને સાચી વાત કરી. શેઠાણીએ કહ્યું. “સયું? આ ચિંતાથી, કેમકે ધર્મ જ માણસને આલોક પરલોકમાં સુખ આપનાર બને છે. તેથી સુખેછુ એ વિશેષ પ્રકારે ધમને જ સેવો જોઈએ. [ આક-પરલેકના સુખથી અહીં સમ્યકત્વાદિ (૩૩) (૩૪)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91