Book Title: Ishtafal Siddhi Prakaranam Author(s): Padmasenvijay Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 6
________________ બૈરિત્યારૢ - તેવવિશેષં: - દૈરિ- ટૂર - વિન્નિ સ્વાવિમિઃ । इतर सुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमि इति वचः शुद्धिरिति गाथार्थं ॥ २६ ॥ અર્થાત્ તી કર–ચરણની સેવાથી મારે જે મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયાજન માટે બીજા કાઈ હરિહર, બ્રહ્મા-વિષ્ણુ વગેરે દેવા પાસે યાચના કરું નહિ. કારણકે બીજા દેવાની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન થાય. માટે તીથ કરને જ પ્રાર્થના કરું. આને વચનશુદ્ધિ કહેવાય. ( આનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે સમિતી જીવે કોઈ પણ સાંસારિક–અનિંદ્ય કાર્યસિદ્ધિ માટે મિથ્યાત્વી દેવ-દેવીઓ પાસે યાચના નહિ કરતાં વીતરાગ દેવ પાસે જ તેની યાચના કરવી જોઇએ ) ૩. ધમ પરીક્ષા ( ઉ. યશા વિ. મ. ) પૃ. ૮૦ अपि च ' मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति ( योगबिन्दु श्लो. १८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्ती जीवस्याऽपुनबंधकत्वं सिद्धयति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपिस्यात्, तस्य च चरम पुद्गलपरावर्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् । વળી થાડી પણ ભવાસક્તિની નિવૃત્તિ થયે તે તે જીવમાં અપુન ધકપણું જ આવે’ આ ‘યાબિ’દુ’ શાસ્રની વૃત્તિના વચનથી થાડીપણ સ’સારાસક્તિની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનઃ “ધકપણુ સિદ્ધ થાય છે. અનેસ સારાસક્તિનિવૃત્તિ મુક્તિના અદ્વેષથી પણ કઇક થઈ શકે છે, અને તે મુક્તિ-અદ્વેષને ચરમપુદગલ પરાવર્તીના વ્યવધાનથી પણ મેાક્ષહેતુ કહ્યા છે. (૩) ૪. ધ પરીક્ષા પૃ. ૧૩૩ (ઉ. યશા વિ. મ. ) किं च मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दृष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अतः एव स्फुटे मोक्षाभिलाषित्वेऽपि मिथ्यादृशां प्रबलाऽसद्ग्रह्वतां तदभाववतामादि धार्मिकाणामिव फलतो ન સામનિર્ગા । કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરત સમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપ માત્ર જ; તેથી કાઇ અનુપપત્તિ ( અસંગતતા ) નથી; એટલે જ પ્રગટ માક્ષાભિલાષ હેવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિથ્યાદષ્ટિએને, પ્રબળ અસહ વિનાના આદિ ધાર્મિકાને હાય છે એવી ફળની અપેક્ષાએ જોતાં સકામ નિર્જરા હોતી નથી. કારણકે તે અસદ્ આગ્રહવાળામાં માર્ગાનુસારી અનુષ્ઠાન હાતુ નથી. तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमार जीव हस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् त्यारे પ્રબળ અસદ્ આગ્રહ વિનાના જીવામાં મેાક્ષાભિલાષ ન હોવા છતાં, સ્વાભાવિક અનુકઋપા વગેરે ગુણાવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેની જેમ પરિણામે સકામનિર્જરા અખાધિત હોય છે. આ ઉંડાણથી વિચારવું........ ૫. યાગબિંદુ ગ્લેા. ૧૪૦-૧૫૯-૧૬૩ नास्ति येषामयं तत्र तेऽपि धन्या प्रकीर्तिताः । भवबीज परित्यागात् तथा कल्याणभागिनः ।। १४० ।। જેઓને આ મુક્તિનો દ્વેષ નથી તેને પણ ધન્ય કહ્યા છે કેમકે એમણે ભવબીજને પરિત્યાગ કર્યાં હોવાથી તેવા પ્રકારના કલ્યાણભાગી છે. (૪)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 91