Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ परमाराधनं कान्त ! करिष्ये स्वेष्टसिद्धये । अर्हतामहणीयाना मचिन्त्य महिमौकसाम् ॥१५।। तपोभिराचाम्लाद्यैः पावयन्ति निजं वपुः । विशिष्ट धर्मकृत्यानि विधास्ये ब्रह्मसेविनी ॥१६॥ | (સુલસાને પતિ :) કારણ કે તું મારા બીજા શરીર અને જીવનતુલ્ય છે. માટે દેવતાઓની માનતા માનીને તું જ પુત્રને જન્મ આપ, સુલસાએ કહ્યું: પ્રાણાન્ત પણ હું અન્ય (મિથ્યાત્વી) દેવી-દેવતાઓના સમૂહની વાંછિત સિદ્ધિ માટે મન-વચન કે કાયાથી ઉપાસના નહિ કરું, પણ હે નાથ ! આપણા ઈષ્ટની (પુત્રની) સિદ્ધિ માટે આરાધના કરવા ચોગ્ય અને અચિંત્ય મહિમાના ભંડાર એવા અરિહંતોની ઉપાસના કરીશ તથા આંબેલ વગેરે તપ દ્વારા મારા શરીરને પાવન કરતી (બ્રહ્મચારિણી ) હું વિશેષ ધર્મકૃત્યને આરાધીશ, ( ભગવાને જેની પ્રશંસા કરી તે દૃઢસમ્યકધારી સુલસાને આ નિર્ધાર કે ઈહલૌકિક કાયની ( પુત્રની) સિદ્ધિ માટે બીજા દેવ-દેવીની નહિ પણ શ્રી અરિહતની અને તેમના ભાખેલા ધર્મકૃત્યેની જ આરાધના કરીશ; આ વાત ઉપર આજના કાળમાં વિશેષ ભાર મૂકવાની જરૂર છે કે સમ્યગ્દષ્ટિ જીવ ઈહલૌકિક પ્રજનની સિદ્ધિ માટે બીજી પાપપ્રવૃત્તિઓ ન વધારતાં જિન ધર્મની જ આરાધના કરે.) ૫૮. દ્વાત્રિશદુદ્ધાત્રિશિકા-૧૩ લોક ૨૦-૨૧ (ઉ. યશ વિ. મ. ). अपि बाध्यफलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वषमपेक्षते ।। | (૨૫) સૌભાગ્યાદિ ફળની અપેક્ષા = આશંસા પણ જે બાધ્યકેટિની (અર્થાતુ પાછળથી બાધિત થઈ જનારી ) હોય, તે તે સદ્દઅનુષ્ઠાન (અમૃત અનુષ્ઠાન)ને રાગ કરાવનારી છે, અને તે અપેક્ષા ઉપદેશાધીન અર્થાત્ પાછળથી (કાયમી) ઉપદેશસમજૂતી દ્વારા નિવૃત્ત થાય એવી છે. એમાં મુક્તિને અદ્વેષ અપેક્ષિત છે. ( આમાં જીવને જે મેક્ષ પ્રત્યે દ્વેષ-અરૂચિ ન હોય તે સૌભાગ્યાદિ લૌકિક કાર્ય કે વસ્તુની ઈચ્છાથી ધર્મ કરાય તેને નિષેધ ન કર્યો પણ તેને સદ્દઅનુષ્ઠાનરાગકારક ગ... કેમકે લૌકિક ફળની આશંસા તે આગળ ઉપર ગુરુના ઉપદેશથી ઉડી જવાની. ) , ૫૯. પંચાશક (૧૯) ગાથા-૨૬ जत्थ कसायनिरोहो बंभं जिणपूयणं अणसणं च । सो सम्बो चेव तवो विसेसओ मुद्धलोयंमि ॥२६॥ જ્યાં જ્યાં (૧) કષાયને નિરોધ છે (૨) બ્રહ્મચર્ય પાલન છે (૩) જિનપૂજા છે (૪) અનશન (ભજનને ત્યાગ ) છે તે બધે જ તપ ધર્મ છે.... વિશેષ કરીને મુશ્કેલ કેમાં આ કર્તવ્ય તપધર્મ છે. [ આમાં ભલે સૌભાગ્યાદિની લૌકિક આશંસાથી પણ જિનેશ્વરને કહેલ ત૫ કરે છે; પણ એમાં કષાયનિરોધ આદિ પાળે છે માટે એને તપસ્વરૂપ ગ... ] ૬૦. પંચાશક (૧૯) ગાથા ૪૨-૪૩ विसयसरुवणुबंधेहि तह य सुद्धं जओ अणुढाणं । निव्वाणगं भणियं अण्णेहि पि जोगमगंमि ॥४२।। एय च विसयसुद्धं एगंतेणेव जं तओ जुत्तं । आरोग्ग बोहिलाभाइ पत्थणाचित्त तुल्लंति ॥४३॥ બીજાઓએ પણ ગમાર્ગમાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ, (૨૬)

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91