Book Title: Indudutam
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabh

View full book text
Previous | Next

Page 11
________________ વ્યાખ્યાન શ્રવણ કર્યું. અાફ્રિકા મહત્સવ ઉત્સાહપૂર્વક કરી તેની પૂર્ણાહુતિ ઉજવી. 4 ચાતુર્માસમાં બૃહતસિદ્ધિતપ, ચૌદપૂર્વનું તપ વગેરે ઉલ્લાસપૂર્વક આરાધ્યા. પર્યુષણ પ્રસંગે અનેક અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યાઓ થઈ. 5 શ્રી નવપદજી ઓળીની આરાધનામાં અનેક નવયુવકો જોડાયા. 6 વર્ધમાન તપની સુન્દર વ્યવસ્થાને શરૂઆત કરવામાં આવી. 7 નાને પડતે ઉપાશ્રય બે માસમાં જ આગળ જગ્યા હતી તે જોડીને વધા, દેઢે કરા. એ વિશાળ ઉપાશ્રય આજ પણ જનતાને આશીર્વાદ સમાન લાગે છે. યુવકે ને બાળકોના મંડળની સ્થાપના થઈ. તે શ્રી નેમિઅમૃત-પુણ્ય-નસેવાસમાજ અનેક ધાર્મિક પ્રસંગોમાં પિતાની સેવા બજાવે છે. બીજે ગામ જઈને પણ પ્રસંગને શોભાવે છે. પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી અહિં શ્રી જૈન સાહિત્યવધક સભાની શાખા સ્થાપવામાં આવી. માંડવગઢની મહત્તા પછીનું અમારું આ બીજું પ્રકાશન છે. આ ઇન્વત કાવ્યને શરૂઆતમાં વિસ્તારથી પૂજ્ય મુનિ શ્રી ધુરધરવિજયજી મહારાજે પરિચય કરાવેલ છે. તે વાંચવાથી કાવ્યની ખૂબી ને મહત્તા સમજાશે. પૂજ્ય મહારાજશ્રીએ આ કાવ્ય ઉપર પ્રકાશ નામની વિદ્વત્તાપૂર્ણ ટીકા રચી છે. તે પણ આ સાથે મુદ્રિત કરાયેલ છે. - મહારાજશ્રીનું પાંડિત્ય વિશાળ છે. ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-તિ-આગમ વગેરે વિષયનું તેઓશ્રીનું તલસ્પર્શી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 222