________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડિયાવીર
ઇડરથી ઇશાન ક્રાણુમાં સાત માઈલ અને વડિયાવીર ગામથી ૫ મે એક માઈલ દૂર, આમલી તથા લીંબુડીનાં ઝાડના ઝુંડમાં એક મોટું અર્ધભગ્ન શિવમંદર છે. મંદિરના બહિર્લીંગ શિવ, દેવ-દેવીએ તથા મેટા કદની અન્ય સ્ત્રીમૂર્તિઓથી ભરેલા છે.
પડખેના ભાણપુર ગામની ઊગમણી ભાગાળે અર્ધલગ્ન દશામાં એક વાવ છે, જેના પ્રવેશ આગળ થેાડાં મંદિર છે. ભૂતકાળમાં તે ભાણસાગરના નામે એળખાતી. સંભવ છે કે ઇડરમાં ૧૫મી સદીમાં અમલ કરી ગએલા રાવ ભાણુના સમયમાં આ મંદિર બંધાયું હાય, શિવમંદિર ખંડિયેર હાલતમાં હેાવાથી, સંભવ છે કે લેાકેાએ વીરતા નાના મંદિરને અગત્ય આપ્યું હોય.
મઠ-સનગઢ
ખલવાડથી ત્રણ માઇલ દૂર, કસનગઢની પાસે મઢ ગામમાં ખડેશ્વરી માતાનું જાનું મંદિર છે. આ મંદિરના મંડપની છતના ભાગ ભરચક વિવિધ કોતરણીવાળા છે અને તેની બહારની દીવાલા ઉપર દેવીઓની તથા અન્ય સ્ત્રીમૂર્તિ છે.
ખાજીના ભૈરવ મંદિરનાં છાપરાંની છતમાં એક સુંદર કાતરણીનું ડિઝાઈન છે. એક નાગ બીજી નાગણીઓ સાથે ગૂંચળુ વળ્યા હાય અને તેથી સુંદર ગાંઠે બંધાઈ હાય એવું એ આલેખન છે. આ કાતરણી એટલી બધી ઉપાડેલો છે કે જાણે આખું આલેખન છતની શિલાથી છુટું પડી લટકી રહ્યું હેાય એમ લાગે છે. (પ્લેટ ૨૦ નં. ૪ર)
આંગણામાં એક દ્વારપાલની ખંડિતમાતના નીચેના ભાગમાં શિલાલેખ છે. જેના ઉપર ૧૫મી સદીના ઉલ્લેખ છે. પણ મંદિર તાએથી યે વધારે જૂનું હાય એમ લાગે છે.
rs
For Private and Personal Use Only