________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૭ ૧૬ રડામાં બે અનુચરોવાળી એક બિનઓળખાએલી મૂર્તિ. આશરે ૯મી સદી ઇસ્વી. ૧૭ રેડામાં દ્વારપાળની મૂર્તિ ૧૦મી સદી ઈસ્વી.
પ્લેટ ૮ ૧૮ રેડાથી મળી આવેલી રીદ્વારપાળની મૂર્તિ. શુમારે ૧૦મી સદી ઈસ્વી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
બંને બાજુએ એક જ પ્રકારની આકૃતિઓ કોતરેલી હોવાથી આ મૂર્તિ શિલ્પમાં ખૂણે મૂકાતી સુશોભન આકૃતિ લાગે છે.
૧૯ બે આકૃતિઓ-એક શબાસના ચામુંડાની અને બીજી સિંહવાહની દુર્ગાની. આશરે ૮ અથવા ૯મી સદી ઈસ્વી.
પ્લેટ ૯ ૨૦ રોડામાં દિગ્ધાલની મૂર્તિ. અંદાજે ૧૨મી સદી ઈસ્વી.
૨૧ સિંહવાહની ભવાની માતા–રોડાનાં દક્ષિણ દિશામાં મંદિર માહેની. આશરે ૧૦મી સદી ઈવી.
સિંહની પીઠ ઉપર ભવાની સરળ છટાથી બેઠેલાં છે અને જાણે નપુરને વ્યવસ્થિત કરે છે. આકૃતિ અતિ સુંદર છે અને તેમાં સુકોમળ ક્રિયાનું આલેખન છે.
રર રડામાંથી મળી આવેલી મસ્તકરહિત સૂર્યમૂર્તિ. શુમારે ૧૧મી સદી ઇસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિમતનગર.
અત્યંત સુઘડ સુઘટિત કેતરકામવાળી આ વિશાળ આકૃતિ વાસ્તવિકરીતે દ્વિમુખી છે કારણકે એની બંને બાજુએ એક જ પ્રકારનું કોતરકામ છે. મંદિરના ઘુમ્મટના શિખરમાંને એ મધ્યભાગ લેવો જોઈએ કારણ ત્યાંથી સૂર્ય પૂર્વ અને પશ્ચિમ
૫૪
For Private and Personal Use Only