________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્લેટ ૫ ૧૧ ખેડબ્રહ્માની ઉત્તરે દેલવાડાથી મળી આવેલાં શિવ અને પાર્વતી. શુમારે ૭મી સદીઈસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
મૂર્તિની મનહર છટા, અને પૃષ્ઠ ભાગનું પદ્ધ અત્યંત કમનીય છે.
૧૨ ખેડબ્રહ્માથી મળી આવેલ સૂર્ય. આશરે ૧૧મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
૧૩ ખેડબ્રહ્માથી મળી આવેલ ધનની દેવી–લક્ષ્મી. લગભગ ૧૦મી કે ૧૧મી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
ત્રણ હાથમાં ગદા, ચક્ર અને બિજો છે. ચોથો હાથ વરદ સ્થિતિમાં છે.
પ્લેટ ૬ ૧૪ ખેડબ્રહ્માના પંખેશ્વર મહાદેવમાં શિવતાંડવની મૂર્તિ. અંદાજે ૭મી સદી ઇસ્વી.
અત્યંત સુકોમળ અને પ્રવાહમય જેમવાળી એની છટા છે. એક અનુચર ઢોલક બજાવે છે.
૧૫ ખેડબ્રહ્મામાં બ્રહ્માજીની મૂર્તિ. ઈસ્વીસનની લગભગ ૬ઠ્ઠી સદી અથવા એથી યે પુરાતન.
૬ ફૂટ ૬ ઈંચ જેવડી આ મૂર્તિ કદમાં મોટી છે. ત્રણ મસ્તકે સ્પષ્ટપણે દેખાય છે. જૂની મૂર્તિ ઉપર પ્લાસ્ટર ચડાવીને પછી તેને રંગી હોય એમ લાગે છે. રોજ એની પૂજા કરવામાં આવે છે એટલે લાસ્ટર દૂર કરી મૂર્તિનું મૂળ સંવિધાન જોવાનું શક્ય નથી. આખા હિંદુસ્તાનમાં કદાચ આ સૌથી વધારે મોટી બ્રહ્માજીની મૂર્તિ છે.
૫૩
For Private and Personal Use Only