________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીલા ભૂરા પત્થરમાં કોતરેલો આ પિ િતળપદી ગુજરાતની ઓલાદનાં લક્ષણોવાળો છે. શંખલા, મેખલા વગેરે આભૂષણની રચના ઊચા પ્રકારની છે.
૩૪ હાથી ઉપર આક્રમણ કરતો સિંહ, રોડા. શુમારે ૧૨મી સદી ઈવી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
ગુપ્ત વંશના રાજાઓએ સ્વીકારેલું અજ્ઞાન ઉપર જ્ઞાનના વિજયનું આ પ્રતીક છે. આકૃતિની રચના સુઘટિત નથી અને સૂર્ય તથા વરસાદે પણ તેને પુષ્કળ નુકશાન પહોંચાડેલું છે.
પ્લેટ ૧૫ ૩૫-૩૬-૩૭ શામળાજી મંદિરના કંદોરા. આશરે ૧૨મી સદી ઈવી.
૩૫ અજ, ગજ, નર અને દેવ એવા એમાં ચાર થર છે.
નર થરમાં માનવજીવનના રેજના બનાવો તેમજ દેવ થરમાં કૃષ્ણ તથા રામના કેટલાક જીવનપ્રસંગો ઉતારેલા છે.
૩૬ વધુ વિગત દર્શાવતે એક બીજો વિભાગ. શ્રી કૃષ્ણના જીવનમાંથી કાલીયમર્દનને પ્રસંગ એમાં સુંદર રીતે દર્શાવેલ છે. પ્રથમ શ્રી કૃષ્ણ કદમ્બના વૃક્ષ ઉપર બતાવેલા છે અને પ્રવાહમય તથામ અને કચ્છથી ભરપૂર યમુનાદર્શાવેલી છે. પછી શ્રી કૃષ્ણ કાલીય સાથે યુદ્ધ કરતા આલેખાએલા છે અને તે પછી નાગણીઓ તેમની પૂજા કરે છે એ દર્શાવ્યું છે. - ૩૭ આ તક્તીમાં પણ કૃષ્ણજીવનના બનાવ ઉતારેલા છે. તેમનું વિવિધ રાક્ષસ સાથેનું યુદ્ધ તથા પૂતનાવ બતાવેલાં છે. આટલી સાંકડી જગ્યામાં આટલી વિવિધ વિગતે કેવી રીતે દર્શાવેલી છે તે નિપુણતા જોવા જેવી છે.
પહ
For Private and Personal Use Only