________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતનો શિરોમણિ રતન, સુર અને અસુરે વડે વદાએલે, પ્રાણુઓને જીવાડનાર અને પ્રેરણા આપનાર સૂર્ય પુણ્યકર્મ કરાવવાળા એવા આપણને રક્ષા.
જગતતલ ઉપર ચાલુક્યવંશમાં ઉત્પન્ન થએલા આનાક (અર્ણોરાજ) નામના રાજાએ પિતાના વિક્રમ વડે સુરાષ્ટ્રને શેભાવેલ છે.
તેને પુત્ર લવણુપ્રસાદ એ ધુરંધર વીર છે અને રાજાઓને વંશ ચાલુ કરનાર છે, જેણે રસાતલમાં ડૂબેલા વેદો અને બ્રાહ્મનો ઉદ્ધાર કરી તેમને પુનર્જીવન આપ્યું.
તેને ઉદારચરિત પુત્ર શ્રી વીર નામનો, શત્રુઓનાં રાજ્યનું મર્દન કરી નાખનાર થયે, જેણે પૃથ્વીની ઉત્તમ વસ્તુઓ વડે દુશ્મનને સંમોહ પમાડી નાખે તેવો મહાન યજ્ઞ કર્યો. ૭
વીરને છાજે તેવાં લક્ષણોવાળો, વિરધવલ રાજાને પુત્ર પ્રતાપભેલ્લ, જેના પ્રતાપ વડે આખું મંડળ વ્યાપ્ત થયું ૮
તેને અનુજ પૃથ્વી પર પ્રખ્યાત વિશ્વલ નામને પ્રચંડ નૃપતિ થયે, જેણે ધારાનગરના રાજાને યુદ્ધમાં જીતીને વિશાળ એવી ધારાનગરીને તેડી.
પિતા આદિ આઠ ભાઈઓમાંના નરપતિઓમાં પૂજ્ય એવા એકના એક પુત્ર અર્જુનને, જેનું દરેક અંગ સંપૂર્ણ છે એવી રાજ્યગાદી ઉપર બેસાડીને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયે. ૧૦
તેને પુત્ર રામ નામને, રાજાઓમાં ચક્રવર્તી એ હાલમાં રાજ્ય કરે છે, જેણે ઉત્તમ બ્રાહ્મણોને દાન વડે સંતોષી ઉગ્રધન્વા બલિની કીર્તિને ઝાંખી પાડી છે.
૧૧ રામના અનુજ લક્ષ્મણ જેવો આ રામરાજાને લઘુ બધુ
For Private and Personal Use Only