Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરા મુંજાવરા હી... શિષી સુત લા સુષ શર સદામાર્થ મહમુદ્રા . . . ૨૧ यस्यास्ये हि विराजते मुविमला सामस्य वाणी धृवा। તએ વિહિતા કારિત . . . . . . ૨૨
__वार्कसुतेन लक्षणयुता म्यासेन मोक्षाख्यया । योसौ क्षांतिरतः कलासु निपुणः काव्येषु कर्ता स्वयं । ३३ सूतापयांगजातेन मायकेन सुबुद्धिना।
થે કાતિજી પ્રસાર્મિનઃ . . . ૨૪ स्वस्ति नृपविक्रमकालातीत संवत् १३५४ वर्षे शोभननामसंवत्सरे दक्षिणायनगते सूर्य कार्तिक सुदि " रवौ प्रशस्तिरियं भलेखि । शुभं भवतु । मंगल भवतु ।
જેણે અંતરિક્ષમાં પોતાનાં કિરણોના સમૂહ વડે દાનવરાજોને હણેલા છે, જેના દિવ્ય પ્રકાશ વડે રાત્રિનો અંધકાર રેજ પ્રભાતમાં ત્રાસી ઊઠે છે, જેણે કિરણોના ભદગળ હાથીઓ વડે અવનિતલને ઘેરા સિંદુરના વર્ણના જેવું અરુણ બનાવી દીધું છે, એવો સાત અશ્વોવાળો ઊગતો સૂર્ય આપણા હદયના અંધકારને દૂરકર.૧
જેના નામ માત્ર વડે વિધિરચિત અનેક દુઃખદાયી વ્યાધિઓ ત્રાસ પામે છે, તથા બધા જ પ્રકારની શર્મવડે સાધિત થઈ શકે તેવી નિર્મળ સંપત્તિઓ લાધે છે, જેના એક જ ધ્યાન માત્રથી તરત જ હદયને વિષે ભોગયુક્ત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તે પુષ્કળ પ્રભાનાં તીવ્ર કિરણોવાળો તેજસ્વી સૂર્ય આપણાં દુરિતાને દૂર કરે.ર
આખા વિશ્વને જગાડનાર, ઘન અંધકારને ત્વરિત હણી નાખનાર, ઈષ્ટ કાર્યોની સદા પ્રાપ્તિ કરાવનાર એવો સૂર્ય રે જ રોજ પ્રભાતમાં આપણું રક્ષણ કરે.
o,
૪૩
For Private and Personal Use Only

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97