Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોતરકામ છે, જ્યારે લીંછની વાવ બાંધણીમાં સાદી છે પણ અત્યંત સુઘટિત અને સુંદર છે. ખેડબ્રહ્મા, પેશીના, ઇડર, ભાણપુર,ગેરેલ, ટી.ઈ, રાયગઢ, શામળાજી અને બીજી ઘણી જગ્યાએ વાવો છે જેને અહીં માત્ર સામાન્ય ઉલ્લેખ જ કર્યો છે. આ વાવ ગેટે ભાગે રાવ રાજાઓ રાજ્ય કરતા હતા તે ૧૩મીથી ૧૭મી સદીના સમયમાં બધાએલી છે. ટીટેઈ, ભાણપુર, લઈ અને બીજી જગ્યાઓએ નાગર વાણિયાઓએવા બધાવેલી છે. આ કોમ પ્રથમ ખૂબ સમૃદ્ધ હતી. ઈડરના ઈતિહાસમાંથી મળી આવે છે કે નાગર બ્રાહ્મણ અને નાગર વાણિયાને આ સંસ્થાનની પ્રજામાં ઘણો મોટો ભાગ હતો. વલ્લભીપુરના છેલ્લા રાજા શિલાદિત્યના પુત્ર ગૃહાદિત્યે તેની પાલક માતા કમળાવતીના આભાર અર્થે વડનગરથી ઘણાં નાગરકુટુંબોને અહીં બેલાવી વસાવ્યાં. નાગરે રાજ્યકારભારમાં જવાબદારીની જગ્યાઓ ઉપર રહ્યા અને આખા સંસ્થાનમાં પ્રસર્યા. ઘણાં શિવપિચાયતન મંદિરનેવા તેમણે જ બંધાવ્યાં કહેવાય છે. પાછળથી રાવ જગન્નાથના જુલમને કારણે ૧૬મી સદીમાં ઘણાં નાગર કુટુંબ સંસ્થાન છોડીને ચાલ્યાં ગયાં. રાવ રાજાઓ પાણુ અને ખેતીને અર્થે કુંડો અને તળાવો બંધાવવાના પણ ખૂબ શોખીન હતા. ઇડર, ચોરીવાડ, ગડા, મુડેટી, પ્રતાપગઢ, અને અન્યત્ર ૧૪મીથી ૧૭મી સદી સુધી રાજ્ય કરતા રાવ રાજાઓએ બંધાવેલા કુડે મળી આવે છે ઇડરનાં રાણીતળાવ, રણમલેશ્વર અને પાળેશ્વર તળાવે, ૩૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97