________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન: ]
( ૧૧ )
ગુરુના સામુ ઉદ્ધતાઈથી દક્ષુ વિશેષત:-હાનિકાનક છે, જે કેઈ ભૂલ હાય તેમાટે વિદ્યાગુરુની મારી માગવી અને ક્રીથી ભૂલ ન થાય તેમાટે કાળજી રાખવી. વિદ્યાગુરુની નિંદા કરવાથી અનેક પ્રકારનાં દુ:ખો થાય છે. વિદ્યાગુરુના અવર્ણવાદ ખાત્યાથી પાપના સેાક્તા જીવો થાય છે. પ્રાણાંતે પણ વિદ્યાગુરુના ઉપર આળ ચઢાવવું નહિ. જે જીવા વિદ્યાગુરુનું મહત્વ જાણી શકતા નથી તેમની બુદ્ધિ અલ્પ સમ જવી. ગાયના દુધ સામુ જેવુ એઇએ પણ તેના રંગ કેવો છે તે તરફ લક્ષ રાખવાથી કંઇ ફાયદો થતા નથી. તેવી રીતે મનુષ્યાએ વિદ્યાગુરુની વિદ્યા તરફ લક્ષ રાખવુ જોઇએ પણ
તે આવા છે, આવી જાતના છે, ઇત્યાદિનકામી આાખતા પર લક્ષ રાખવું યાચ્ય નથી. વિદ્યાગુરૂની આગળ નકામાં એકમકાટ કરવા નહીં. વિદ્યાગુરુમાં ક્ષમા, પરોપકાર, પ્રેમ વગેરે જે કાઇ સદ્ગુણો હાય તે તરફ ધ્યાન ખેંચવુ. વિદ્યદ્ગુરુ જે શુભ શિક્ષાઓના ઉપદેશ આપે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. વિદ્યાગુરુ વિનયથી જે વસ્તુ આપે છે, તે અવિનયથી આપનાર નથી. વિનય વિહીન વિદ્યાથીએ મયૂરપૃષ્ઠવત્ 'શેાલે છે.
ભિક્ષને વિનયથી માટીના દ્રોણગુરૂએ વિદ્યા આપી. એક ભિલે વનમાં માટીના દ્રોણગુરૂ બનાવ્યા અને તેનો વિનય કર્યો. તે વિચથી ભિટ્ટના આત્મામાં ગુપ્ત રહેલી શક્તિ ખીણી નીકળી, અને તે શિક્ષ, મનુન કરતાં પણ
For Private And Personal Use Only