________________
Shri Mahavir Jain Aradhana Kendra
સરસ.
સતાષ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
સતેષ સમાન સુખ નથી. સતાષથી મેક્ષના સુખને અનુભવ થાય છે.
જગમાં પ્રાણીએ સતેષ વિના અ`તાષની વૃત્તિથી હરીને સુખ પામી શકતાં નથી, જ્યાં ત્યાં જુએ ત્યાં અસતેાષ(લેાભ) ફેલાએલે માલુમ પડે છે. સ ંતેષરૂપ અમૃતના પાનિવના જગના વા કદી શાંત થયા નથી, અને થવાના નથી. હું મનુષ્યે ! તમેા હાયવરાળ કરીને નકામા કેમ ભટકે છે ? જે નિત્ય સુખ માટે તમા રાત્રી દિવસ સંખ્યા કરે છે! તે નિત્ય બાહ્ય વસ્તુની લાલચથી કદી થયું નથી અને થવાનું નથી. બાહ્ય વસ્તુઓની આશા ઉત્તરશત્તરવૃદ્ધિ પામ્યા કરે છે. અનેક પ્રકારની વસ્તુઓની લાલચમાં લપટાયલે જીવ ક્ષણ માત્ર પણ સ્થિર બેસી શકતા નથી. મારૂ મારૂ કરીને જ્યાં ત્યાં ભ્રમિત કસ્તુરીયા મૃગની પેઠે ભટકચા કરે છે. જેમ કેઇ મનુષ્યને સન્નિપાત થાય છે ત્યારે તે પેદ્યતાનુ સ્વરૂપ ભૂલી જાય છે, અને મનમાં આવે તેમ લખ્યા કરે છે, તેમ તૃષ્ણાના વશથી પ્રાણી અનેક પ્રકારની ચેષ્ટાઆ કરે છે. અનેક પ્રકારનુ સ્વામય ભાષણ કરે છે. જ્યાં ત્યાંથી ધન પ્રાપ્ત કરવા રાત્રી દિવસ
પ્રયત્ન કર્યો કરે છે.
(૧૭૫)
For Private And Personal Use Only