Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 248
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IIIIIIII IIIIIIIII Iriaa IIIIIIIIIII iiiiiiiiii હરિગીત. જય ભારતી ! રળિયામણી ! સહુ તિર્થને ઘટ ધારિણી, જય જર' રસીલી ચેગિની ! આયી તણી ઉદ્વારિણી; શક્તિ અનતી ધારિણી, દુ:ખ વારિણી વિષે મેલી, વર્ણ વિવિધ શોભતી, ભાવેન... .... ...ચંદ્દેમાતરમ્. તુજ આરતી ભાનુ અન્ય, તારા શશી છે ચંદ્રવો. કરતા નવગ્રહ સેવના, કરતાજ દેવો ઉત્સવો; ધમી જનોને ધારિણી, બ્રહ્માણી રસથી રેલી, અતિ હું સવાહિની નિમળી, લીવેન. ....વ દેમાતરમ. શ્રદ્ધાળુમાં શક્તિ ભરે, નાસ્તિક સંશયી જન મરે, તુજને ભજે જે ભાવથી, તે ભાવ ફળ અર્પણ કરે; પ્રસવેજ જ્ઞાની ભક્તને, શૂરા જનોને નિમળી, ચકેશ્વરી પદ્માવતિ, પ્રીત્યાજ .... ....વિ દેમાતરમ્. સંકટ થકી ઝટ વારતા, દુ:ખદધિથી તારતી, સત્યપ્રદાતા શારદા, ભક્તો સકળ ઉદ્ધારતી; નવ નવ રસે વહેતી રહે, પર્યાય નવ નવ ધારતી, અજવાળતી નિજ કુખને, ભાવેન ....વ દેમાતરમ, ચૈતન્ય જડ શક્તિ ભયી, તુજ પુત્ર જગ ઉદ્ધારશે, અધ્યાત્મ શક્તિ વડે જ તુજ મુખ જગે અજવાળશે; સ્વાતંત્ર્ય પ્રીતિ સત્યને, સુખ શાંતિ જગ ફેલાવશે, રમે શ્યામ એ બા મારતા માન... ... યંમાતરમ્. IIIIIIIIE For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 246 247 248