________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ભક્તિ.
(૧૯) સર્વ ભ્રાન્તિ ભાગે છે, એમ ખરેખર અનુભવમાં આવે છે.
શુદ્ધ ભકિતના તેરમાં જેર નવા પ્રકારનું જાગ્રત થાય છે. કલિકાલમાં ખરેખર ભકિતને યોગ મોટામાં મેટે છે, પરમાત્મપ્રતિ પ્રેમભાવ અને પ્રાપ્તવ્ય ઉપાયામાં સદાકાળ આસક્ત રહેવાથી અંતે પરમાત્મદર્શન થાય છે, અપકાલમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે, ગૃહસ્થ અને સાધુને અધિકાર પ્રમાણે ભકિત કરવાની પ્રવૃત્તિ શાસ્ત્રમાં કહી છે. જગતના જડપદાર્થો પર જે પ્રેમ થાય છે તે સર્વ પ્રેમને ખેંચી પરમાત્મસ્વરૂપ પ્રતિ જેડવાથી પરમાત્મભકિતની ખુમારી અનુભવાય છે. જેટલા જેટલા અંશે પરમાત્માસ્વરૂપપર પ્રેમ પ્રગટે છે, તેટલા તેટલા અંશે સંસારના પદાર્થોઉપરથી પ્રેમ ઘટે છે. છેવટે વીતરાગ દશાની સ્થિતિ આત્મા પ્રાપ્ત કરે છે, પણ યાદ રાખવું જોઈએ કે પરમાત્મપણું પિતાના આત્મામાં તે પ્રગટ કરવાજ ભકિતની કુંચી છે, એમ નિર્ધાર કરે. ભગતીયા તેલ જેવી જે ભક્તિ હોય ત્યારે જ પરમામસ્વરૂપ પ્રાપ્ત થાય છે. '
भगतिया तेल जेवी भक्तिनुं दृष्टान्त. વિદ્યાપુર નગરમાં એક ગરીબ દુઃખી પરમાત્માને ભક્ત ખેડૂત રહેતું હતું. એક વખત તેના ખેતરમાં કશું પાકયું નહિ. ત્યારે તે બિચારે અત્યંત દુખી થયે, રાજા પિતે ખેતરને કર ઉઘરાવવા ઘેર આવ્યા. પેલે ખેડુત
For Private And Personal Use Only