________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬)
શ્રી ગુરૂધ, એમ વિચારે છે કે સ્ત્રીએ પતિવ્રતાના ધર્મ પાળવા જોઈએ. ત્તિ તે ગમે તે ચાલ ચાલે પણ સ્ત્રીને તે હક નથી, આમ અસત્ય બોલનાર પુરૂષે કંઈ પણ સત્યને વિચાર કરી શકતા નથી. કેટલાક તે એક સ્ત્રી છતાં બીજી સ્ત્રી પરણે છે. ત્યારે નવી સ્ત્રીના પ્યારમાં મગુલ બની જુનીને અનેક પ્રકારે દુઃખ આપે છે, અને વિચારે છે કે જુની મરી જાય તે ઠીક. આવા આવા અધગનાના સંબંધમાં TV વિજારો કરે છે, તે હૃદયથી નિર્દય જાણવા. આવા વિષયસ્વાર્થાધિપતિ જ્યાં સુધી પોતાને ધર્મ સ્ત્રી પ્રતિ જે જે આચરણીય છે, તે ન સમજે, ત્યાંસુધી તે ઉત્તમ થઈ શકતા નથી. એવા અધમ પુરૂષો પ્રતિ સ્ત્રી પણ સારા ભાવથી ન વર્તે તેમ બનવા લાગ્યા છે, માટે પતિયે પણ સારા આચાર અને વિચારોથી ઉચ્ચ જીવન કરવું જોઈએ કે જે ઉચ્ચ જીવનની છાપ સ્ત્રી ઉપર પણ પડે. કેટલીક સ્ત્રીઓ પતિ હોય છે ત્યાં સુધી સ્વાર્થ માટે પતિને વિનય કરે છે; પશ્ચાત અન્યપતિ વિષય ભોગની લાલસાથી કરે છે, પણ લિકાના કામ ભોગના હલકા વિચારોને તાબે થતી નથી, મનના ઉપર જ મેળવે છે, અનેક પ્રકારના નીતિમય ધંધાથી ગુજરાન ચલાવે છે. પણ તત્રતા ધર્મ છોડતી નથી, તિવ્રતા ને તે તથા ગણે છે. જે સ્ત્રી પતિ વિના અન્યને કામની લાલસાથી ઈચ્છતી નથી, વ્યભિચારના
For Private And Personal Use Only