________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૩૯) તગણે વિશેષ હોય છે. માતાપિતા
એક ભવમાં ઉપકારી થાય છે માતપિતાદિના ઉપકાર
પણ ધર્મગુરૂ તે આત્મજ્ઞાનના કરતાં ધર્મગુરૂનો ઉપકાર મોટો છે.
દાતા હોય છે. મિથ્યા બુદ્ધિના
નાશ કરનારા હોય છે. આત્માનું પરમાત્મસ્વરૂપ દર્શાવનાર હોય છે. જડ અને ચૈતન્ય વસ્તુનો ભેદ કરી આત્મધર્મની શુદ્ધ શ્રદ્ધા કરાવનારા હોય છે. અનંત જન્મ જરા મૃત્યુના દુ:ખથી મુકાવનાર હેાય છે.
વિદ્યાગુરૂ કરતાં ધર્મગુરૂ અનંતગુણ ઉપકારી કહેવાય છે. વિદ્યાગુરૂ એક ભાવના ઉપકારી હોય છે પણ ધર્મગુરૂ તે સદાના ઉપકારી બને છે. ધર્મગુરૂના ઉપકારથી આત્મા સદાકાળની શાંતિ મેળવે છે. ધર્મગુરૂના ઉપકાર સમાન કેઈને ઉપકાર નથી. સમ્યકત્વ રૂ૫ ચક્ષુના દેનાર ધર્મગુરૂ નો મહિમા વર્ણવી શકાય તેમ નથી. કોઈ કાળે પણ ધર્મગુરૂ ને પ્રત્યુપકાર થઈ શકતો નથી. જનની જનકનો તે ઉપકાર ધર્મ દાનથી થઈ શકે છે. શ્રીધર્મગુરૂ તે ધર્મ પામેલા છે તેથી ઉપકાર તેમના પ્રત્યે કરી શકાતો નથી. ધર્મગુરૂની આવશ્યકતા છે. ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી જોઈએ.
ધર્મની શ્રદ્ધા કરાવનાર ધર્મગુરૂની જરૂર
પડે છે. દરેક મનુષ્યના ધર્મગુરૂ ધર્મગુરૂની આવ |
એક નથી હોતા, જગતમાં ધર્મગુરૂ કેણું શ્યકતા.
છે, મને કોનાથી આત્મતત્વની સમ્યક
For Private And Personal Use Only