________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૭૭)
પુરૂષની પેઠે આચરણ કરે છે અને વિદ્યાને જીરવી શકે છે, કેટલાક તા કહેવા લાગ્યા કે, આપણી પાસે આવી વિદ્યા હાય તા દુનિયા સુવર્ણ મય ફરી નાંખત. કેટલાક કહેવા લાગ્યા કે દુનિયાનું અન્ન આ મહાત્મા ખાય છે અને દુનિયાને પેાતાની વિદ્યા શિખવતા નથી, આ કેવા અન્યાય ? કેટલાક કહેવા લાગ્યા કે, દુનિયા આ મહાત્મા પુરૂષને અન્ન આપે છે તે પેાતાના કલ્યાણને માટે આપે છે, કારણ કે આવા સન્ત પુરૂષાને અન્નદાન આપવાથી મહાફળ થાય છે. એમાં તેા દાન આપનારને જ સ્વાર્થ સમાયલા છે, આવા મહાત્માઓના પ્રતાપથી વૃષ્ટિ થાય છે, નહિ તે વર્ષને છાંટા પણ પડવે મુશ્કેલ છે. કેટલાક કહેવા લાગ્યા કે જેણે સંસારની ખટપટ ત્યાગ કરી તે તમારી લટપટમાં ઝટપટ કેમ પડશે. કેટલાક કહેવા લાગ્યા કે, મહાત્મા પુરૂષ!ની પાસે સંસારની આશાએની માગણી કરવી તે અયુક્ત છે. કેટલાક કહેવા લાગ્યા કે “ માગે તેનાથી આઘે ” માટે આપણે તેમની સેવા કરવી. કેટલાક કહેવા લાગ્યા કે મહાત્માએની પાસે આવી ચમત્કારી શક્તિ હશે એ શુ ખરી વાત છે ? કેટલાક કહેવા લાગ્યા કે, અમેરિકા વગેરે દેશમાં પણ ચમત્કારી વિદ્યા પ્રગટવા લાગી છે. તે દેશના લેાકેા માટા મોટા રોગ ચમત્કારથી મટાડે છે. તે આર્ય દેશમાં આવી વિદ્યાઓ હાય તેમાં શું આશ્ચર્ય ? કેટલાક કહેવા લાગ્યા કે, આ
For Private And Personal Use Only