________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬ )
શ્રી ગુરૂએય.
ભગ પ્રાણાંતે પણ કરતા નથી. જો આ મહાત્મા પાપકારી હાય તા શું પ્રાથનાના ભંગ કરી શકે ? શું લેકેાની પ્રાર્થના પૂર્ણ કરવાથી મહાત્માનું કંઈ જતું રહેશે? ખરેખર આ મહાત્મા અન્યાને વિદ્યા આપતા નથી તેથી મરીને મગર થવાના. કાઇ કહેવા લાગ્યા કે આ મહાત્માના જેવા આપણા દેશમાં ચેાગિયે હાવાથી તેમની વિદ્યા તેમની સાથે જ મરતાં ચાલી ગઇ. અન્ય દેશેામાં તે સ્કુલા કાઢી અન્યને ઉલટી માગણી કર્યા વિના પણ વિદ્યા શિખવવામાં આવે છે. આ મહાત્મા જેવા તે દેશમાં મહાત્મા થયા હેાત તે તે દેશની પણ ધુળધાણી થાત. કેટલાક કહેવા લાગ્યા કે આ મહાત્માને દયા પણ આવતી નથી. કેટલાક કહેવા લાગ્યા કે આ મહાત્માને દુનિયાની શી સ્પૃહા હાય કે તે મનુષ્યાનુ કહ્યું માને. કેટલાક કહેવા લાગ્યા કે ચેાગ્ય થવાને જ મહાત્મા પુરૂષા વિદ્યા આપી શકે છે. સંસારી જીવાની ખટપટમાં પડવાનુ તેમને શું પ્રયેાજન ? કેટલાક કહેવા લાગ્યા કે વિદ્યા જીરવવી મહા કઠણ છે. કેટલાક લબ્ધિ પ્રાપ્ત થતાં અન્યને શ્રાપ આપે છે. કેટલાક મારણ, ઉચ્ચાટન કરે છે. કેટલાક પેાતાના શત્રુને મારી નાંખે છે, કેટલાક સહસ્રશ: જીવાને નાશ થાય એમ પ્રવૃત્તિ કરે છે, કેટલાક વિદ્યાબળથી પરસ્ત્રીઆને વશ્ય કરી મૈથુન સેવે છે. કેટલાક મેાહમાં સી જાય છે, માટે આ ક્ષમાકર યાગીન્દ્રને ધન્ય છે કે જે અજ્ઞ
For Private And Personal Use Only