________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
(93) શિષ્યને તેજ તુરી આપી અને
કહ્યું કે હે શિષ્ય જા આ તેજસમાકર યોગીન્દ્રની લબ્ધિ. લેઢાનાં પ
તુરી લેઢાનાં પતરાં ઉપર પ્રક્ષેપ, તરો સુવણનાં તેજ
શિષ્ય તે પ્રમાણે ગુરૂની વાણી તુરીથી કર્યા. અનુસાર લોઢાનાં પતરાં ઉપર
તે જંતુરી ભભરાવી કે તુર્ત સર્વ
પતરાં સુવર્ણનાં થઈ ગયાં. સુવર્ણનાં પતરાં થવાથી રાત્રીના સમયમાં પણ પ્રકાશ ઝળહળ ભાસવા લાગ્યા. શિષ્ય આ ચમત્કારથી રાજી રાજી થઈ ગયે. ગુરૂના ચરણ કમલમાં પુનઃ પુન: નમસ્કાર કરી શિષ્ય સ્તુતિ કરવા લાગ્યું. હે સદ્ગરે! આ પૃથ્વીમાં આવી અપૂર્વ શક્તિઓ છે તે મેં આજ જાણી. અદ્યાપિ પર્યત હું આપને સામાન્ય સાધુની પેઠે સમજતો હતો. મહાપુણ્ય યોગે આપને સમાગમ થયો, જે મેં આપની પાસે આવી શક્તિ છે એવું જાણ્યું હોત તે આપના ચમત્કારની વાત જગ જાહેર કરત. શ્રીગુરૂએ શિષ્યને કહ્યું કે હે શિષ્ય હારી ઓઈચ્છાનો અનુભવ હવે હજી થશે, આપણે પ્રાતઃકાલ થએ અત્રથી ગુપચૂપ નીકળવું જોઈએ. નહીં તે લોકે આવીને ચમત્કારી જાણ પmળશે, પ્રાત:કાલમાં સૂર્યોદય થતાં ક્ષમાકર યેગીન્દ્ર થયાવિધિ પ્રતિખના કરી ઇસમિતિ પૂર્વક વિહાર કર્યો, પ્રભાતમાં
For Private And Personal Use Only