________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રેણિક રાજાએ
વિદ્યા માટે ચડા
લા વિનય કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
વિશેષ ધનુર્વિદ્યામાં કુશળ થયા.
શ્રી શ્રેણીક રાજાએ એક દિવસ અભયકુમાર પાસે એક ફળ ચારનાર ચંડાલને પકડી મંગાવ્યે. ચંડાલની પાસે વાડીનાં આમ્રફળ` ડાળીઓનમાવી લઈ લેવાન, તથા આડની ડાળીએ હતી ત્યાં રાખવાની, વિદ્યા હતી, શ્રેણિક રાજાએ ચંડાલચારને મારી નાંખવાના હુકમ કર્યો, ત્યારે અભયકુમારે કહ્યું કે ચોંડાલની પાસે વિદ્યા છે. તે પ્રથમ આપ શિખી લ્યા. શ્રેણિક રાજાએ હુકમ કર્યો કે હે ચંડાલ! તું વિદ્યા એટલ, ચંડાલ બેલવા લાગ્યા પણ શ્રેણિકને વિદ્યા સિદ્ધ થઇ નહિ. ત્યારે બુદ્ધિનિધિ અભયકુમારે કહ્યું કે હે રાજન ! આપ ઉચ્ચાસન ઉપર ઉપવિષ્ટ થઈ વિદ્યા શિખવા પ્રયત્ન કરે છે અને વિદ્યાદાતારને નીચા આસન ઉપર બેસાડયા છે, તેમજ હસ્તપણુ જોડી વિનય કરતા નથી તેથી શી રીતે વિદ્યા આવડી શકે ? શ્રેણિક આવું કથન સાંભળી પાતે નીચે બેઠા અને ચંડાલને ઉચ્ચાસનપર બેસાડયે.. એહસ્ત જોડી વિદ્યા શિખવા લાગ્યું કે ત્ત્વરિત વિદ્યા પ્રાપ્ત થઈ. પશ્ચાત્ શ્રેણિકે કહ્યું કે ચંડાલને મારી નાંખેા, ત્યારે અભયકુમારે કહ્યું કે, હે રાજન ! એક અક્ષરનું જ્ઞાન કરાવે તે પણ વિદ્યાગુરુ કહેવાય. તે! આ
શ્રી ગુરૂષોધ.
For Private And Personal Use Only