________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિનયરત્ન.
– મ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
ચાંડાલે તે તમને સારી વિદ્યા શિખવી તેથી તે તમારા તે ખાબતમાં વિદ્યાગુરૂ સિદ્ધ કર્યો, માટે તેને મારી નાખતાં તમને પાપ લાગે. અભયકુમારનું આવું હિતવચન સાંભળી શ્રેણિક રાજાએ ચંડાલ વિદ્યાગુરૂને સત્કાર કર્યા અને તેને છેડી દીધા. આજથી ૨૪૩૫ વર્ષ પહેલાં શ્રેણિક રાજા પૂર્વ દેશમાં રાજ્યગૃહી નગરીમાં રાજ્ય કરતા હતા. વિદ્યાગુરૂના આવી રીતે જે શબ્યા વિનય કરે છે, તે સંસારમાં ઉત્તમ સ્થિતિ પામી શકે છે. પોતાના સવિનયથી અન્યાના ઉપર તેઓ સારી છાપ પાડે છે. ઝુમવુ મટકું એવ ચેરીની રીતને જે જીવા અનુસરે છે, તે ઉપકારના સ્વરૂપને જાણી શક્તા નથી. પૂર્વના સમયમાં વિદ્યાગુરૂ તરફ્ શિષ્યા મહુ માનની લાગણીથી જોતા હતા ત્યારે તેએ વ્યવહારમાં ઉચ્ચ સ્થિતિ ભાગવતા હતા.
જે દેશમાં જે જ્ઞાતિમાં જે કુળમાં વિદ્યાગુરૂ પ્રતિ બહુ માન હેાય છે, તે દેશ, જ્ઞાતિ, કુળ, સર્વોપરિ સત્તા ભાગવે છે. વિદ્યાગુરૂના આશિર્વાદ વિનય વિના મળતે નથી. કેટલાક અવિનયી વિદ્યાર્થિયા તા વિદ્યાભ્યાસના પ્રસંગમાંજ શિક્ષકની મશ્કરી કરે છે, અનેક પ્રકારના શિક્ષકના ચાળા પાડે છે; શિક્ષક જાણે એક ગધાવતરા હાય એમ જાણે છે, પણ તે ચેાગ્ય નથી. કેટલાક તે શિક્ષકનું ભૂંડું ખેલે છે. આવી ખરાબ ચેષ્ટાથી તે શિક્ષક પાસેથી યથાયાગ્ય વિદ્યા ગ્રહણ કરી
ગુ. ર
For Private And Personal Use Only