________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ગુરની સાથે પ્રેમથી સંભાષણ કરવું, વિદ્યાગુરૂને દુખ પડે ત્યારે ઉપકાર કસવા ચુકવું નહિ. વિદ્યાગુરૂને બાધ લાક્ષ દઈ ત્સાંભળ, વિદ્યાગુરૂને નમશ્નર કરે, જેટલી વિદ્યાગુરૂ ઉપર પ્રીતિ હોય છે, તેટલી વિદ્યાને શિષ્ય પ્રાપ્ત કરે છે. કેટલાક શિ એમ સમજે છે કે, વિદ્યાગુરૂ ધન લેઈ ભણાવે છે, તે, અમારે શા માટે વિનય કરે જોઈએ? કિંતુ તેઓ સમજશે તે માલુમ પડશે કે ગમે તેટલું ધન આપે તેપણ વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ છાય છે. તે વિદ્યાનું ફળ બેસે છે. વિદ્યાગુરૂને કનડીને જે ભવ્ય વિદ્યાની પ્રાપ્તિ ઈચ્છે છે તે છે કાચી કેરીને ઘેાળીને રસ પીવા બરબર કરે છે. વિનય વૈરીને વશ કરે છે, તે પછી વિદ્યાગુરૂ સંતુષ્ટ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટલાક શિષ્ય સ્વાર્થ સરે, તાવત્ વિદ્યાગુરૂને ઉપર ઉપરથી વિનય સાચવે છે. તેઓએ સમજવું જોઈએ કે તેમ કરવાથી ઉચકેટીમાં પ્રવેશ થતો નથી. આત્મા, ભવિષ્યનાં ઉચ્ચ કાર્યો કરી શકતો નથી. કાર્યસિદ્ધિ થયા બાદ પણ વિદ્યાગુરૂનું યથાશક્તિ પ્રસપાન સન્માન કરવું.
પરમાર્થ સાધક ભવ્ય જી, ઉપકાર કરીને પ્રત્યુપકાર ને બદલો વાળે છે. વિદ્યાગુરુ કદાપિ હિત માટે ધમકાવે તે પણ તેમને મનથી પણ ગાળ દેવી નહિ. વિવા
For Private And Personal Use Only