________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન. ]
(૧૩) માધ્યચ્ચ દષ્ટિથી તત્ત્વપરિક્ષા એગ્ય લાગે તે કરવી પણ પુત્રે પિતાને વિનય મૂકવે નહિ. પિતાના વિનયના વર્તનથી પુત્ર પુત્રીએ પિતાના હૃદયને પોતાની તરફ આકર્ષી શકે વિનયના પ્રતાપે પિતા પુત્રને પોતાનું સર્વસ્વ આપી શકે છે. રવાભાવિક નિયમ છે કે વિનય તરફ સંબંધવિને પણ મન આકર્ષાય છે ત્યારે પુત્ર તે પિતાને સંબંધી છે અને વિનયવત હોય તો પિતાનું હૃદય પિતાના તરફ ખેંચી લે એમાં કંઈ આશ્ચર્ય નથી. પુત્ર પુત્રીઓ યથાયેગ્ય સંસારમાં માતપિતાને વિનય કરે તે તેમનો આવશ્યક ધર્મ છે તેથી તેમનું ભલું થાય છે.
સાંસારિક વ્યાપાર કેળવણું આપનાર અનેક પ્રકારની ભાષા શીખવનાર, યુદ્ધ કેળવણી આપનાર, અનેક શિલ્પ
કેળવણું આપનાર વિદ્યાગુરુ કહેવાય
છે. વિદ્યાગુરૂને યથાયોગ્ય વિનય કરવિદ્યાગુરૂને વિનય |
વાથી વિદ્યાગુરૂ પ્રસન્ન થાય છે અને
તેથી વિદ્યાગુરૂ કાળજીથી અભ્યાસ એવી રીતે કરાવે છે કે, તેથી વિનેય (શિષ્ય) અલ્પકાળમાં તે તે વસ્તુની સિદ્ધિ કરી શકે છે. વિદ્યાગુરૂ ઉપર પ્રેમ તથા ઉપકારની દ્રષ્ટિથી જોવું જોઈએ. વિદ્યાગુરૂને વિનય કરવાથી અનેક મનુષ્ય ઈચ્છિત સિદ્ધિને પામ્યા છે. વિદ્યા
For Private And Personal Use Only