Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતમાં આ પ્રસંગ પહેલે જ હતું એટલે શ્રી સંઘ વિચારમાં પડ્યા. શ્રી હરીભાઈ અને તેમના ધર્મપત્ની હીરાબેન રાત્રેજ વિનિમય કરીને આજીવન બ્રહ્મચર્ચ વૃત સ્વીકારવાને નિર્ણય કરી લીધો અને સવારે જ સતીજીને ખબર આપ્યા શ્રીસંઘમાં આનંદનું પૂર આવ્યું અને બીજે દિવસે પ્રતિજ્ઞાઓ લેવાઈ અને પૂ. મહાસતીજી છેડા વધુ દિવસ રોકાઈ શ્રી સંઘને વાણીને લાભ આપે. ધંધાકીય કાર્યક્ષેત્રે તેઓ પ્રમાણિક પણે વતિ ક્રમશઃ આગળ વધ્યા હતા તેમણે ખંભાતમાં લેકમાન્ય વિવિંગ ફેકટરી ઉભી કરી હતી તેમજ મુંબઈમાં પણ સાડી વેચાણ વિભાગની શાખા ખેલી સારી પ્રતિષ્ઠા મેળવી હતી. આમ વ્યાપારિક-સામાજીક-આર્થિક-રાજકીય અને ધાર્મિક ક્ષેત્રમાં તેમણે પિતાની સુવાસ ફેલાવી હતી આ ઉપરાંત તેઓશ્રી અ. ભો. . સ્થા. જૈન શાસ્ત્રોદ્વાર સમીતીના (રાજકેટઅમદાવાદ) તેઓશ્રી મંત્રી હતા અને તેમણે આ સંસ્થાના વિકાસમાં ખૂબ જ ઉત્સાહ દર્શાવી રૂા. ૫૦૦૦/આપી પેન બન્યા હતા તેમજ પિતાની નાદુરસ્તી તબીયત હેવા છતાં મુશ્કેલી વેઠીને પણ તે સમી લીની દરેક મીટીંગમાં હાજરી આપતા અને અન્ય સભ્યોમાં ઉત્સાહ પ્રેરતા– સ્થા. જૈન સંઘ ખંભાતના પ્રમુખ પદે તેમણે વર્ષો સુધી તન-મન-ધનથી શ્રી સંઘની સેવા બજાવી છે. ખંભાતમાં કેળવણી ક્ષેત્રે પણ તેમણે કોલેજ હાઇસ્કુલ અને ધાર્મિક પાઠશાળાએમાં સારી રકમ ખરચીને તેમજ ખંભાતની સ્થા. જૈન જ્ઞાતિની હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પિતાના તથા તેમના નાના ભાઈ સ્વ. શ્રી. વાડીલાલ ભાઈના નામથી કાયમને માટે પુસ્તકે ફ્રી આપવા માટે વિચાર દર્શાવેલો પણ તે બાબત વાટાઘાટો થઈ અમલમાં આવે તે પહેલા તેઓ શ્રી સદ્દગત થયા અને તેમના વિચાર મુજબ તેમના સુપુત્રોએ રૂા. ૧૧પપ૧) તે માટે આપી મમના વિચારને અમલમાં મૂકેલ છે. આવા “હાશ ગંભીર ઉત્સાહી અને ધાર્મિક ભાવના શીળ ગૃહસ્થનું દુઃખદ અવસાન તા. ૧૫-૩-૬૩ સં. ૨૦૧૯ ના ફ ગણ વદી પ.ને શનિવારે રાત્રે કલાક ૧૨-૧પ મીનીટે ૬૫ વર્ષની વયે લકવાની લાંબી બીમારી ભેગવ્યા બાદ થયું છે. તેમના સ્વર્ગવાસથી સ્થાનકનાસી સમાજ અને ખંબાત–સ્થા. જૈન સંઘને ભારે ખેટ પડી છે તેઓશ્રી પિતાની પાછળ ત્રણ પુત્રો અને એક પુત્રી અને બહોળું કુટુંબ મૂકી ગયા છે તેમના પુત્રોમાં સદગતના ધાર્મિક સંસ્કારનું બીજારોપણ થયું હોઈ તેઓ પણ પિતાને પગલે ચાલવા યત્કિંચિત્ પ્રયત્ન કરી રહ્યા છે.. સદ્દગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના-- For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 762