________________
॥ નમો નિબાનું ॥
શ્રેષ્ઠીવર્ય શ્રી ધીરજલાલ ધરમશીભાઈ મોરબીયા
વાત્સલ્યમૂર્તિ - સૌજન્યમૂર્તિ - સંસ્કારી પુરુષ શ્રાવકરત્ન સેવાભાવી પૂજ્ય ભાઈ શ્રી ધીરજલાલ ધરમશીભાઈ મોરબીયા - રાપર (કચ્છ) ના વતની હાલ આબુરોડમાં ધંધાની સાથે ધર્મને આગળ કરી માનવભવ સાર્થક કરી રહ્યા છે. હસતો - મિલનસાર ચહેરો - ઉદારભાવના - દિકરાઓના કુટુંબને ધર્મના સંસ્કારોથી સુવાસિત બનાવ્યું છે. ધર્મપત્ની પણ ઉત્સાહી - પ્રેમાળ - ધર્મના હરકાર્યમાં સાથ - સહકાર વંદનીય પ્રત્યક્ષ જોવા મળેલ છે. આબુરોડમાં મારબલ ફેક્ટરી તથા કેમિકલ ફેક્ટરી દ્વારા વ્યાપારી વર્ગમાં ગૌરવવંતુ સ્થાન પામેલ છે. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ - આબુરોડના અધ્યક્ષપદને સેવા દ્વારા શોભાવી રહ્યા છે. મૂકદાતા છે - આબુરોડમાં સહકાર્યને કારણે અન્ય સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે.
જીવદયા મંડળ રાપર (કચ્છ) (પાંજરાપોળ) મુંગાઢોરની સેવા માટે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે તેમાં પણ તેમનો ચશવી ફાળો છે. કાર્યવાહક કમિટિમાં સારું યોગદાન છે. માદરે વતન રાપરને હંમેશા આગવું સ્થાન આપે છે. ગુરુદેવ પૂ. ઉપાધ્યાચ પં.-રા શ્રી કનૈયાલાલજી મ.સા. 'કમલ' ના સંત સમાગમમાં આવતા પોતાનું જીવન કમલવંત બનાવ્યું છે, જે વર્તમાનમાં સૌને પ્રત્યક્ષ જોવા મળે છે. તેમનું સ્વાસ્થ્ય સેવા સાનુકુળ રહે તેવી અંતરની શુભેચ્છા સહ. આગમ અનુયોગમાં સારો સહચોગ આપવા બદલ આભારી છીએ.
Jain Education International
॥ નમો નિળાખ્ખું
લાયન શ્રી ધીરેશભાઈ ટી.
શાહ
કર્તવ્ય પરાયણ-સૌજન્યમૂર્તિ જન્મજનના હૈયામાં ચૌમુખી પ્રતિભા દ્વારા આણમોલું આગવું સ્થાન મેળવનાર માત-પિતાના માદરેવતન વિસલપુરના નામને રોશન કરનાર લાયન ધીરેશભાઈ ટી. શાહનો જન્મ તા. ૧૭-૫-૧૯૩૮. અભ્યાસ બી.એ. બી.કોમ., એલ.એલ.બી., ટેક્ષ કન્સલટન્ટ એડવોકેટના વ્યવસાયમાં તેજસ્વી - ઓજસ્વી - કર્તવ્યમાવના - ત - નિષ્ઠા - પ્રમાણિક્તાથી આગવું સ્થાન - મોખરાનું સ્થાન પામેલ છે. કર્તવ્ય પરાયણતાના ઉત્તમ ગુણના કારણે વિસલપુર કેળવણી મંડળના માનમંત્રી, શ્રી સ્થા. જૈન કેળવણી મંડળ ચેરીટી ટ્રસ્ટના કારોબારી સભ્ય, ગુજરાત સાહિત્ય પરિષદના આજીવન સભ્ય તેમજ તબીબી ક્ષેત્રે બર્ન્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા - ગુજરાત લાંચ કારોબારી સભ્ય, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આજીવન સભ્ય, પબ્લીક સર્વીસ ટેલિફોન્સની એડવાઈઝરી બોર્ડ કમિટિમાં નિમણુક ઘણી સંસ્થાઓમાં ટેક્ષેશન સેવા - સામાજીક એક્ટિવિટી - નાની મોટી ઘણીજ સંસ્થાઓમાં સંલગ્ન - ધંધાદારી સર્કલ ઈન્કમટેક્ષ બાર એશોસીએશન પ્રમુખ - ૧૯૮પ, ટેક્ષ એડવોકેટ એસોશીએશન ગુજરાત પ્રમુખ - ૧૯૦૯-૧૯૮૦, ઈન્કમટેક્ષ બાર એસોશીએશન - ટેક્ષ એડવોકેટ એસોશીએશનના ચાલુ કારોબારી સભ્ય, લાયન્સ ક્લબમાં આગવું સ્થાન. ડિસ્ટ્રીક્ટ ગવર્નર (લાયન) ૧૯૮૭-૮૮ નોટરી વગેરે.
તેમના ધર્મપત્ની અ.સૌ. ઈન્દીરાબેનનો ધાર્મિક - સામાજીક વગેરે કાર્યમાં રથના બન્ને પેંડા સરીખો સહયોગ રહે છે. તેમના પુત્રો ચિ. ભાવેશ, ચેતન, સંજીવ તથા પુત્રવધુઓ પણ વિચરંતુ - ગૌરવવંતુ સ્થાન સેવા દ્વારા મેળવી રહ્યા છે. તેઓ નાની - મોટી અનેક સંસ્થાઓને માદરે વતનને તેમજ એજ્યુકેશન યોત્રે તેમજ રીઝાતા - સીમાતા પરિવારોને મુદાન દ્વારા સહભાગી બની રહ્યા છે આગમ અનુયોગને પણ સહયોગ આપવા બદલ આભાર છીએ.
-
-
॥ નમો નિળાખ્ખું ॥
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (સોલારોડ)
ઉપરોક્ત શ્રી સંઘને જ્યારે પ્રત્યક્ષ નજર સામે લાવીએ ત્યારે પાયાના પત્થર સમા પૂજ્ય બાપા ચુનીલાલ ધોરીભાઈ તથા તેમના સુપુત્રો શ્રેષ્ઠીવર્ય શ્રી નવનીતભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી પ્રવિણભાઈ તથા પુત્રવધુઓ અને પાર્શ્વનાથ કોર્પોરેશન પરિવારનું યોગદાન યાદ આવી જાય - તેના ભૂતકાળના - વર્તમાનકાળના કર્તવ્યપરાયણ કાર્યકર્તાઓને સ્વાભાવિક અભિનંદન અર્પાઈ જાય છે.
શ્રી સંઘની સ્થાપના થઈ ત્યારથી સારા સારા ઉચ્ચત્તમ પૂ. સાધુ - સાધ્વીજીના ચાતુર્માસ શેષકાળ - ધર્મપ્રેમીશ્રી નવનીતભાઈના જ્ઞાન - ધ્યાનનો ઊંડો અભ્યાસ સંઘના સર્વભાઈ-હેનોનો ધર્મકાર્યમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંસ્થા આગવું સ્થાન ધરાવે છે. તેમાં મૂકાતા - મૂકકાર્યકર્તાઓનો અકલ્પનીય ફાળો હોય છે. આગમ અનુયોગ ટ્રસ્ટના પ્રમુખસ્થાનને શ્રી નવનીતભાઈ દિપાવી રહ્યા છે. આગમ અનુયોગને સહયોગ આપવા બદલ શ્રી સંઘના આભારી છીએ.
For Private & Personal Use Only
ww.jiriEhbrary.org