________________
એને તેનું તેના કાર્યનુ માન આપણે આપવું જોઇએ, પાશ્ચાત વિદ્ધને ગાંધાર પ્રદેશની સુદર મૂર્તિઓને યુનાની શીલ્પીઓને યશ આપે છે. - ઈ. સ. ૩૦૦ થી ૬૦૦ સુધીના ગુપ્તકાળ ભારત માટે સુવર્ણ કાળ ગણાય છે. પ્રજા સુખી સમૃદ્ધવાન અને કળાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હતી તે ગુપ્ત કાળના શિપ સ્થાપત્ય અને મતિઓ ઉકેટીની થયેલી મળે છે તે પછીના કાળની મૂતિઓમાં કમે. કમે ઓટ આવતી ગઈ ભિન્નભિન્ન શિલ્પીઓના હાથે નિર્માણ થયેલ મૂર્તિઓમાં કમી અધિક સૌદર્ય નજરે પડે છે કળા કૃતિમાં કુદરતી સામ્ય શાશ્વત હોવું જોઈએ એવું સૌદર્ય પૂજકે માને છે આ દ્રષ્ટિએ ભારતીય કળા કૃતિઓને જોઈએ તે ભારતીય શિલ્પીઓ કુદરત કરતાં ભાવનાને વિશેષ પ્રબળ માને છે. જ્યારે યુનાની શિપીઓ સાથે ભારતીય શિલ્પીઓને કૃતિઓની તુલના કરતાં કહેવું પડે છે કે ભારતીય શિલ્પીઓનું લક્ષ પિતાની કૃતિઓમાં કેવળ ભાવના લાવવાનું છે. જ્યારે યુરોપી શીલ્પીએ તાદ્રશ્યનાનુ નીરૂપણ અનુ કરણ કરે છે ત્યારે ભારતીય શિલ્પીઓએ પિતાની કૃતિઓમાં ભાવન રેડવાનું કઠીન કાર્ય કરે છે.
ભારતીય અને પાશ્ચાત શીલ્પીઓની સ્મૃતિ વિધાનની તુલના કરીયે તે અનેક કવિઓએ સ્ત્રીઓની પ્રકૃતિ વિકૃતિના ગુણેના ગાન ગાયા છે તેના સૌદર્યનું પાન કરાવનાર ભવભૂતિ અને કાળીદાસ જેવા મહાન કવિઓએ તેના રૂપ ગુણાની શાશ્વત ગાથા ગાઈ છે તેની પ્રકૃતિથી ઝેલા ભારતીય શિલપીઓ સ્ત્રી સૌદર્યને માતૃભાવે પ્રદર્શિત કરેલ છે જ્યારે યુરેપીથ શિપીઓએ વાસના ફળ રૂપે તેને કંડારી છે.
અમારા કુળ પરંપરાનો વ્યવસાય શિલ્પ સ્થાપત્યને છે. અમરે. હરિત લીખીત ઘણા ગ્રંથને સંગ્રહ છે, વડીલેએ અનેક સ્થળોએ મંદિરમાં નિર્માણ કરેલા છે. મારા પ્રપિતા મહ શ્રી રામજીભાએ અઢારમી સદીના મધ્ય કળમાં કુશળ ગણાતા મુંબઈના અગ્રગણય શેઠ મેતિશાહને શત્રુજ્ય પર્વત બે ટેકરીઓ વચ્ચે વહેચાયેલું છે ત્યાં પિતાનું અને પિતાના સંબંધીઓના મંદિર સમુહની મે ટી ટુક (મંદિર અને દેવકુલીકાઓ) સમુહમાં બાંધવા વડીલ શ્રી રામજીભાને કહેલું, પરંતુ તે કાળમાં એવી વિશાળ ટુંક બાંધવા જેટલી ભૂમિ ન હતી. શેઠના અત્યાગ્રહે રામજીભાએ બે ટેકરી વચ્ચેને ગાળે પુરવાની ખર્ચાળ યેજના કરી વિશાળ ટુક થડા સમયમાં લાખના ખર્ચે બાંધી આપી ગાળાના કીકલાના પ્રવેશ દ્વારનું રામજીમાની સ્મૃતિ રૂપે “રામપળ” નામ આપવામાં આવેલ. ભારતના શિલ્પીઓએ વિશ્વની શિલ્યકળાના ઇતિહાસમાં અદ્વિતિય વિશાળ ભવનેના મંત્ર મુગ્ધ નિર્માણ કર્યા છે પહાડની દીર્ધ કય શિલાઓ બેકી ભૂખ અને તરસની પણ પરવા કર્યા વગર પોતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટના ચરણે ધરી. ધર્મ સંસ્કૃતિનું પ્રતિક પ્રસ્થાપન કર્યું છે. જગતે આવા ઉચ્ચ ભાવના વાળા શિલ્પિઓની અજબ સ્થાપત્ય