Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 28
________________ श्रीविश्वकर्माणित : છે જ અs છે , છ કુરપી [, કરે છે હં. જીવી કે ન છે. કાં કરે 5. ૩૩ સમી ૩૪. - મ ર ક . કરું, એકાદશીપદના વાસ્તમાં અમેપમ મહામર્મ વાસ્તુમમર્મવંશ અને અનુવંશના સંપાતના સ્થાને ઉપમ ઉપજે-મહામર્મ-વાસ્તુમ, પરિજ્ઞાન એકાશી પદના વાસ્તુમાં મહામર્મ વાસ્તુના શરીરમાં શીરાઓ વંશ—અનુવશે સંધીઓથીમ અને મહાવંશ કયા કયા સ્થાને ઉપજે તેનું જ્ઞાન નીચે મુજબ જાણવું. -શીરા વાસ્તુક્ષેત્રના ખુણે ખુણા બે વિકર્ણ મુખ્ય રેખા ૨ મહાવંશ-રેખા મધ્યની આડી ઉભી રેખા તે મહાવંશ તેની ચાર રેખા ૩ અનુવંશ-શીરાના સમસૂત્રે તિર્યંગ (આડી) બે બે રેખા તે અનુવંશ તેની કુલ આઠ રેખાઓ. ૪ મમ–શરા. મહાવંશ, નાડીતંશ અને અનુવંશ એમને બે ત્રણ કે ચાર જ્યાં સંપાત થાય તે સંધિ સંગમ થાય તે સ્થાનને મર્મ કહે છે તેવા કુલ ૫૬ છપ્પન મર્મસ્થાન એકાશીપદના વાસ્તુમાં વડસૂત્ર સંધિનાં વીસ મર્મસ્થાન. ૫ ષડસૂત્ર સંધીને ચોવીસમર્મ સ્થાન. એ ચતુમુત્ર સંધીના બત્રીશ ભમ સ્થાન.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112