________________
श्रीविश्वकर्माप्रणित એક મુખની ત્રણ ફૂટ વાળી વાવ નંદાં નામે જાણવી તે વરદાન આપનારી છે બે મુખ અને છ ફુટ વાળી ૨ ભદ્રા નામે વાવ જાણવી; ત્રણ મુખ (ઉતરવાને પગથીયા) ને નવ ફૂટ વાળી વાવને દેવને દુર્લભ એવી જયા નામે જાણવી. ચાર મુખ અને બાર ફૂટ વાળી સર્વતે મુખી એવી વિજયા નામે વાવ જાણવી (૬) એવી રીતે નંદાદિ ચારવા શુભ લક્ષણની કહી છે.
ઇતિ ચતુર્વાપિ વાવ
G! !
* *
* * *
पामि
* *
વાવનું તલદર્શન હવે ચાર પ્રકારના કુંડાના લક્ષણ કહુછું. ચોરસ કુંડ હોય તે ૧ ભદ્રક, જે કુંડ ભદ્રવાળો હોય તે ૨ સુભદ્ર નામ જાણવું. પ્રતિભદ્ર હોય તે કુંડ ૩ નંદ નામે જાણુ જે કુંડના મધ્ય ભાગમાં ભીટ હેય તેનું નામ ૪ પરિઘ જાણવું. (કુંડના વચ્ચે જે માટે પરથાર કરીને અંદર કુંડ કરે તે પરથારને પરિઘ કહે છે) કુંડને ચારે તરફ પ્રવેશ નિમ પગથીયા પર તવંગ સંવર્ણ યુક્ત ચોકીઓ કરવી. કુડમાં ઉતરવાના પગથીયાના રાણા ઉમણીને ભીટ કહે છે. કુંડના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર શ્રીધર નામે એ ઉત્તમ મંડપ કરવી. કુંડના રમણાના ભીટના ઉચાઈમાં અનેક ગેખલાઓ કરવા. તેમાં જળશાયી, વરાહ, અગ્યાર રૂદ્રો કૃષ્ણ સહીતની દ્વારિકા દુર્વાસા નારદલિનહર, ગણેશ, શેત્રપાલ, સ્વ, ઉમા, મહેશ્વર, કૃષ્ણ શંકરનીયુગ્મ મતિ, દંડપાણી મહેશ્વર કાત્યાયની ચંડી–સોમ (ચંદ્ર) ને આદિત્ય. હરિહરપિતામહની ચંદ્રસૂધપીતામહ હરિહર હિરણ્યગર્ભ, એવી સંયુક્ત મૂર્તિઓ ગોખલાઓમાં સ્થાપવી વારણસી રૂ૫ કુંડને તડે પટલાલા કરવી. તેના ક્રમે પરમેષ્ટિત કહેલ છે ચૌદ....એકાદશરૂદ્ર બાર સૂર્યો. વિનાયક કેશવાઆદિ બાર, પંચલીલીયા દેવી. નવદુર્ગા, પાંચ લેકપાલ (૧ ઈંદ્ર, ૨ યમ, ૩ વરૂણ ૪ કુબેરને ૫ બ્રહ્મા) ની મૂર્તિ એ ત્રણ અગ્ની સ્વરૂપ, દશદીપાલ, અષ્ટમાતુકાઓ. દ્વી વિધપતિ (
) ગંગા સહીત. વારાણસી રૂપ પદ્મશાને ( ) તેમજ કરવા-કુંડની બહાર ત્રણ બાજુ અને ચારે તરફ બ્રહ્મા વિષ્ણુ અને શીવ આદિના વિવિધ મંદિરે કરવા આવા વિધિયુક્ત કુંડના દર્શનધી વારાણસી તીર્થ જેટલું પુણ્ય મળે છે. આવા કુંડમાં હંમેશાં સ્નાન અને પૂજા કરવાથી ગંગાજીને સ્નાન આદિનું ફળ મળે છે તેના અર્ચના પૂજનથી અને મોક્ષ મળે, ગંગા જેટલું પુણ્ય રૂપ જાણવું. આ સંસારમાં આવા તપથી જ્યાં સુધી સૂર્ય ચંદ્રને તારા રહે તેટલા સમય સવર્ણ સુખ મળે છે (૨૦)